Site icon Health Gujarat

શરીરમાં ભેગી થયેલી વધુ પડતી ચરબી ઓગાળવી છે? તો પીવો આ પાણી, અઠવાડિયામાં જ મળી જશે રિઝલ્ટ

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા પણ મોટાભાગના ઘરોમા લોકો વહેલી સવારે નાસ્તા માટે બનાવવામા આવતા પરાઠામા અજમાનો ઉપયોગ કરે છે, જેથી પરાઠા સ્વાદિષ્ટ તો બને જ પરંતુ, તેની સાથે અજમો તમને પેટદર્દ અને ગેસ જેવી સમસ્યાઓ સામે પણ રાહત અપાવી શકે.

image socure

વહેલી સવારે અજમાનુ જુદી-જુદી રીતે કરવામા આવેલુ સેવન તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. મેંદાની બનેલી વાનગીઓ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેનુ કારણ ફક્ત એક જ છે કે, મેંદો એ પચવામા થોડો વધારે પડતો સમય લે છે અને તેના કારણે પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ થવા માટેનુ જોખમ પણ વધી જાય છે.

Advertisement
image socure

આ કારણોસર જ પેટમા મેંદાનુ વહેલાસર પાચન થાય અને તમે ગેસ અને અપચા સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી ના પીડાવ તે માટે અજમાનો ઉપયોગ કરવામા આવે છે, તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે ભોજનના સ્વાદને વધારવાની સાથે જ પેટ સાથે સ્નાક્લાયેલી અનેકવિધ બીમારીઓ પણ ખતમ કરી દે છે.

image socure

આપણા પૂર્વજો પણ આ અજમામા સમાવિષ્ટ ગુણતત્વો વિશે સદીઓથી જાણતા હતા અને તેથી જ આપણી રસોઇમા પણ તેનુ એક વિશેષ મહત્ત્વ રાખવામા આવ્યુ છે. આજે પણ મોટાભાગના ઘરોમા જ્યારે પેટદર્દની સમસ્યા ઉદ્ભવે એટલે દવાની પહેલા અજમાનુ સેવન કરવામા આવે છે.

Advertisement
image socure

તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને પેટદર્દ તથા ગેસની સમસ્યાના નિરાકરણ માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. ભૂખ્યા પેટે નિયમિત અજ્માનુ સેવન તમને બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવી સમસ્યાઓ સામે સરળતાથી રાહત આપી શકે છે. ગોળની સાથે અજમાનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image socure

આ ઉપરાંત અજમામા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડન્ટ સમાવિષ્ટ હોય છે, તે સંધિવાની સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય અજમાના ઓઈલની માલીશ અન્ય અનેકવિધ રીતે પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

Advertisement
image socure

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો રાત્રે ગરમ દૂધમા એક ચમચી લીમડાનો પાવડર અને અડધી ચમચી અજમા તથા જીરુનો પાવડર ઉમેરી તેને મિક્સ કરીને ૩૦ દિવસ સુધી તેનુ સેવન કરો તો તમને અવશ્યપણે રાહત મળી શકે છે. અઠવાડિયામા એક કે બે વખત સવારે નરણે કોઠે આ અજમાના પાણીનુ સેવન તમારી પેટની ચરબી ઘટાડવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો તમે પણ એકવાર અજમાનો આ ઉપાય અજમાવો અને જુઓ ફરક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version