Site icon Health Gujarat

સિક્સ પેક મેળવવા માટે માત્ર જીમ જ નહિ પણ આ વસ્તુ છે અત્યંત આવશ્યક, જાણો તમે પણ…

મિત્રો, જીમમા વ્યાયામ કરવા જનારા યુવા લોકોમાથી મોટા ભાગના યુવા લોકો સિક્સ પેક બનાવવાની ઈચ્છા રાખતા હોય છે. સિક્સ પેકની ઈચ્છાને પૂર્ણ કરવા તેઓ મોટાભાગનો સમય જિમમા ગાળે છે અને ખૂબ જ પરસેવો પાડે છે. તેમછતા પણ સફળતા મળતી નથી. ફક્ત વ્યાયામથી સિક્સ પેક બનતા નથી. તમારે સિક્સ પેક બનાવવા હોય તો ડાયટ અંગે વિશેષ ધ્યાન રાખવું પડે છે. જો તમારે સિક્સ પેક બનાવવા હોય તો તેના માટે ડાયટમા અમુક વસ્તુઓ શામેલ કરવી જોઈએ.

ઈંડાનુ કરો સેવન :

Advertisement
image soucre

જે યુવાનો સિક્સ પેક બનાવવાની ઈચ્છા ધરાવતા હોય છે, તેમણે ભોજનમા ઈંડાં જરૂર લેવા જોઈએ. આ વસ્તુમા પુષ્કળ માત્રામા સમાવિષ્ટ પ્રોટીન હોય છે. જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો તમે શાકાહારી હોવ તો તમારે પનીર અથવા દાળ જેવું ભોજન લઇ શકો છો.

લીલા શાકભાજીનુ કરો સેવન :

Advertisement
image soucre

ઘણા બધા યુવાનોને લીલી સબ્જી ખાવામા કોઈ રસ જ નથી પરંતુ, સિક્સ પેક બનાવવા ભોજનમા લીલી સબ્જી ઉમેરવા આવશ્યક છે. શરીર માટે અત્યંત આવશ્યક પોષકતત્વો લીલી સબ્જીમા હોય છે. જે સિક્સ પેક બનાવવા માટે સહાયરૂપ સાબિત થાય છે.

દહીનુ કરો સેવન :

Advertisement
image soucre

આ વસ્તુમા પુષ્કળ માત્રામા પોષકતત્વો શરીર સુદ્રઢ બનાવવા માટે સહાયરૂપ સાબિત થશે. ફિટનેસ માટે કસરત કરતા અને પોતાના સ્વાસ્થ્યની તંદુરસ્તીની સાર-સંભાળ રાખનાર લોકો દહીંને ભોજનમા સામેલ કરવો જોઈએ.

અનાજનુ કરો સેવન :

Advertisement
image soucre

જે યુવાનો લાંબા સમયથી સિક્સ પેક બનાવવા ઈચ્છતા હોવ તો કલાકો સુધી જિમમા વ્યાયામ કરતા હોય તેમણે આખુ અનાજનુ સેવન કરવુ જોઈએ. ફણગાવેલા અનાજ પણ ખાઈ શકાય.

ઓટ્સનુ કરો સેવન :

Advertisement
image soucre

પોતાના ભોજનમા ઓટ્સને પણ સમાવેશ કરવો જોઈએ. ઈંડા, લીલી સબ્જી અને દહીની જેમ ઓટ્સ પણ સિક્સ પેક એબ્સ બનાવવા માટે સહાયરૂપ સાબિત થશે. આમ, તો ઓટસનું સેવન દરેક લોકોએ કરવુ જોઈએ.

કેળાનુ કરો સેવન :

Advertisement
image soucre

જો તમે સિક્સ પેક બનાવવા ઇચ્છતા હોય તો લોકોએ કેળાને ડાયટમા અવશ્યપણે સમાવેશ કરવા જ જોઈએ. તે પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.

ભરપૂર પ્રમાણમા પાણીનુ કરવુ સેવન :

Advertisement
image source

યુવાનો એ પાણી વધારે પડતુ પીવાથી દૂર ભાગે છે. તરસ લાગે તો પાણી પીવાના સ્થાને ઠંડાં પીણા પીવે છે પરંતુ, પાણી પીવુ એ શરીર માટે અત્યંત આવશ્યક છે. જે લોકો જિમ જાય છે, તેમને તો પાણી ખૂબ જ પીવુ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version