Site icon Health Gujarat

સ્કિનમાં આવતી ખંજવાળ હોઇ શકે છે આ ગંભીર બીમારીનું લક્ષણ, જલદી કરો આ રીતે બચાવ

બદલાતી ઋતુમાં એલર્જીની સમસ્યા થવી સામાન્ય છે. પરંતુ આ પરેશાની જ્યારે વ્યક્તિને એક વખત ચપેટમાં લઇ લે છે તો જલ્દી પીછો છોડવાનું નામ લેતી નથી. દવાઓનું સેવન કર્યા બાદ પણ એલર્જીની સમસ્યા વારંવાર થતી રહે છે. પ્રદુષણ કે ખાવામાં મિલાવટના કારણે આજકાલ લોકોમાં એલર્જીની સમસ્યા વધી રહી છે. જેમા સ્કિન એલર્જી પણ એક છે. સ્કિન એલર્જી થવાનું કારણ ત્વચાનું લાલ થવું અને ખંજવાળ જેવી પરેશાની થઇ જાય છે. જે ધીમે-ધીમે ચામડીના રોગનું કારણ પણ બની શકે છે. એવામાં કેટલાક સહેલા ઘરેલું નુસખા અજમાવીને સ્કિન એલર્જીની સમસ્યાથી હંમેશા માટે છૂટકારો મેળવી શકાય છે.એક શોધ અનુસાર, લગભગ 25% લોકો ફેટી લીવરની પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

image source

આ બીમારી ખોટા ખાનપાનની આદતના કારણે થાય છે. આ બીમારીમાં લીવરની સેલ્સમાં વધુ અથવા અનવોન્ટેડ ફેટની માત્ર વધી જાય છે જેથી લીવરમાં સોજો આવી જાય છે. આ ઈફ્લેમેટ્રી એક્શનથી લીવરના ટિશ્યુઝ કઠોર બની જાય છે. સામાન્ય રીતે ફેટી લીવર બે પ્રકારના હોય છે. પહેલું એલ્કોહોલીક ફેટી લીવર અને બીજું નોન-એલ્કોહોલીક ફેટી લીવર, એલ્કોહોલીકમાં બીમારી દારૂ પીવાના કારણે થાય છે. ત્યાં જ નોન-એલ્કોહોલીક ફેટી લીવરની બીમારી ત્યારે થાય છે જયારે આપણા લીવરમાં વસા માત્રા 10 ઘણી વધી જાય છે. આ બીમારી એક સાઈલેંટ કિલરના રૂપમાં કાર્ય કરે છે. કારણ કે આના લક્ષણ તાત્કાલિત સામે આવતા નથી. આ બીમારીના શરૂઆતી સંકેત પેટ અને સ્કિન પર જોવા મળે છે.

Advertisement

સ્કિન પર આવે છે આ ફેરફાર

image source

ફેટી લીવરના શરુઆતી લક્ષણોમાં સ્કિનમાં થનારા કેટલાક ફેરફાર સામેલ છે. ડોક્ટર્સ માને છે કે સ્કિનમાં ખજવાળો અથવા પીળાપણું ફેટી લીવરના લક્ષણ છે. એ ઉપરાંત ફેટી લીવરની સમસ્યા થવા પર દર્દીની હથેળીનો રંગ લાલ પડી જાય છે. ત્યાં જ આખો પીળી પડવી લીવર સ્વસ્થ ન હોવાનો સંકેત છે.

Advertisement

પેટ સંબંધી થાય છે તકલીફો

image source

ફેટી લીવરના દર્દીઓને ખાવાનું પચાવવામાં તકલીફ થાય છે. આ કારણે પેટમાં સોજો, એન્ટ ઉપરની ડાબી બાજુ દુખાવો શરુ થવો. આ સમસ્યા જો લોકોના શરીરમાં થાય તો તાત્કાલિક ડોકટરને બતાવો. એ ઉપરાંત, અચાનક વજન ઘટવો, થાક, કમજોરી લાગવી એના સામાન્ય લક્ષણ છે. આ સંકેતો જોઈ વ્યક્તિને ફેટી લીવરની બીમારી હોવાની જાણ થાય છે. ત્યાં જ, કેટલાક કિસ્સામાં ડોક્ટર ટેસ્ટ દ્વારા બીમારીની ઓળખ કરે છે.

Advertisement

આ રીતે બીમારીથી કરો બચાવ

જે લોકોને ફેટી લીવરની સમસ્યા હોય, તેમણે રીફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ , મીઠુ અને ખાંડ ઓછી ખાવી જોઈએ. સાથે જ ફાઈબર યુક્ત ભોજન ખાવાથી લીવર સાફ થાય છે. એવામાં ફેટી લીવરના દર્દીઓએ દાળિયા, સાબુન અનાજ, છોલા વાળી દાળ અને ફળિયાંની શાકભાજીને પોતાના ભોજનમાં સામલે કરવું જોઈએ. માનવામાં આવે છે કે રોજ સવારે ખાલી પેટ ગ્રીન ટી પીવાથી લીવર પર ભેગું થયેલ ફેટ ઓછું થઇ જાય છે.

Advertisement

એલોવેરા

image source

એલોવેરા જેલ અને કાચી કેરીના પલ્પને મિક્સ કરીને ત્વચા પર લગાવો. આ લેપને લગાવવાથી ત્વચા પરની જ્વલન, ખંજવાળ અને સૂજનથી રાહત મળે છે.

Advertisement

વધારે પાણી પીવું

image source

સ્કિન એલર્જી થવા પર તમારા શરીરને વધારેથી વધારે હાઇડ્રેટ રાખો તેના માટે એક દિવસ ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી જરૂરથી પીઓ. વધારે પાણીનું સેવન તમને સનબર્ન અને ફ્લૂથી બચાવશે.

Advertisement

કપૂર અને નારિયેળ તેલ

image source

કપૂરને પીસીને તેમા નારિયેળ તેલ મિક્સ કરો. તે બાદ તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવી લો. દિવસમાં ઓછામાં ઓછા 2 વખત આ મિશ્રણને લગાવવાથી તમારી એલર્જીની સમસ્યા દૂર થઇ જશે.

Advertisement

ફટકડી

image source

એલર્જી વાળી જગ્યા પર ફટકડીના પાણીથી ધુઓ. તે પછી તેની પર કપૂર અને સરસોનું તેલ મિક્સ કરી લગાવો. તમે ઇચ્છો તો તે જગ્યા પર ફટકડી અને નારિયેળનું તેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો.

Advertisement

લીમડો

image source

એન્ટી બેક્ટેરિયઅલ અને એન્ટી ઇફ્લેમેટરી ગુણથી ભરપૂર લીમડો એલર્જીની સમસ્યાને દૂર કરવામાં રામબાણ ઇલાજ છે. તેના માટે લીમડાના પાનને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે તેની પેસ્ટ બનાવીને લગાવો. મિનિટોમાં સ્કિન એલર્જી ગાયબ થઇ જશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version