Site icon Health Gujarat

તડકામાં કાળી પડી ગયેલી સ્કિનને 10 મિનિટમાં ગોરી કરવા ફોલો કરો આ ટિપ્સ

તડકામાં કાળી થયેલી સ્કિનને તમે 10 મિનિટમાં ગોરી બનાવી શકો છો અને તમારી સ્કિનની સુંદરતા વધારી શકો છો. ગરમીમાં તડકામાં સ્કિન સળગીને કાળી પડી જાય છે જેના કારણે ચહેરા પરનું તેજ ઝાંખું પડી જાય છે. તાપમાં સ્કિનની દેખભાળ માટે અજમાવી જુઓ આ હોમમેડ સનસ્ક્રીન લોશન. એનાથી તમારી સ્કિન તડકાના હાનિકારક કિરણોથી બચી જશે અને હંમેશા સુંદર દેખાશે.

તડકામાં કાળી પડી ગયેલી સ્કિન માટે 4 હોમમેડ સનસ્ક્રીન લોશન.

Advertisement

1. તલ- ઓલિવ લોશન.

image source

40 મિલી તલનું તેલ, 10 મિલી ઓલિવ ઓઇલ અને 10 મિલી બદામનું તેલ લો. બધા તેલને સારી રીતે મિક્સ કરી લો અને ચહેરા તેમજ ગરદન પર લગાવો. આ સ્કિન માટે એક ટોનિકની જેમ કામ કરે છે અને સ્કિનને કાળઝાળ તાપથી રાહત આપે છે. આ સન્ટેન ઠીક કરવામાં પણ લાભદાયક છે.

Advertisement

2) કેલેન્દુલા બોડી લોશન.

અડધો કપ બેઝ ક્રીમ, 1 ટીસપ4 કેલેન્દુલા ઓઇલ, 1 ટીસ્પૂન એવોકેડો ઓઇલ, બધી જ સામગ્રીને કાંચના બાઉલમાં ભેળવી લો. એરટાઈટ કન્ટેનરમાં ભરીને રાખો. ન્હાયા પછી તરત એનો ઉપયોગ કરો.

Advertisement

3. ગુલાબજળ લોશન.

1 ટીસ્પૂન ટામેટાના રસમાં 2 ટીપાં લીંબુનો રસ અને 1 ટીસ્પૂન ગુલાબજળ નાખો. આ લોશનને ચહેરા પર લગાવો.

Advertisement

4. ગ્રેપ સિડ બોડી લોશન

image source

અડધા કપ બેઝ ક્રીમ, 1/4 કપ ગ્રેપ સિડ ઓઇલ, 1 ટીસ્પૂન વિટામિન ઈ ઓઇલ લો. એક કાંચના બાઉલમાં બધી સામગ્રી ભેળવી લો. એરટાઈટ કન્ટેનરમાં ભરીને રાખી દો અને પછી ઉપયોગ કરો.

Advertisement

સનટેન દૂર કરવાના 8 ઘરેલુ ઉપાય.

1. દહીંમાં કાકડીને છૂંદો કરીને ભેળવીને ચહેરા પર લગાવો. એનાથી સનટેન પણ દૂર થશે અને સ્કિન પણ સોફ્ટ બનશે.

Advertisement
image source

2. નારિયેળનું તેલ કુદરતી રીતે સનટેનને દૂર કરે છે. તડકામાં નીકળવાના 10 મિનિટ પહેલા હાથ અને પગ પર નારિયેળનું તેલ લગાવો

3. કોપરેલમાં છીણેલું કોકો બટર નાખો. થોડું પાણી ભેળવીને તમારું સનસ્ક્રીન લોશન બનાવો. આ સ્કિનને નરમ અને મુલાયમ બનાવવાની સાથે સાથે મૌશ્ચરાઇઝ પણ કરે છે.

Advertisement

4. એંસેશિયલ લવેન્ડર ઓઈલના 15 ટીપામાં 2 2 ટીપાં કેમોમોઇલ અને માર્જોરમ ઓઇલ ભેળવો. સનટેન દૂર કરવાના માટે આ એક ઉમદા કુદરતી સનસ્ક્રીન રેસિપી છે.

image source

5. તલના તેલ અને એવોકેડો ઓઇલ સનટેનથી આપણી સ્કિનની રક્ષા કરે છે. બંને તેલને મિક્સ કરો અને એમાં કોકો બટર ભેળવીને ઘાટું સનસ્ક્રીન લોશન બનાવી લો.

Advertisement

6. 2-3 બટાકાને છોલીને પીસી લો. એને સ્કિન પર લગાવો. અને સુકાવા દો. ઠંડા પાણીથી ધોઈ લો. તમે ઇચ્છો તો એમાં લીંબુનો રસ પણ ભેળવી શકો છો.

7. બેસનમાં પાણી નાખીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવી 10 મિનિટ સુધી રહેવા દો. પાણીને બદલે ગુલાબજળ પણ ભેળવી શકો છો. ઈચ્છો તો થોડું દહીં તેમજ લીંબુનો રસ પણ નાખી શકો છો.

Advertisement
image source

8. તાજું દહીં પણ ચહેરા પર લગાવી શકો છો.ઈચ્છો તો ટામેટું તેમજ લીંબુનો રસ પણ નાખી શકો છો.

સૂર્યના હાનિકારક કિરણો સ્કિનને ખૂબ જ નુકશાન કરે છે. એનાથી બચવા માટે આ ઇઝી હોમમેડ ટિપ્સ અજમાવો.

Advertisement

1. તલનું તેલ એક ખૂબ જ સારું સનસ્ક્રીન લોશન છે.

image source

2. એક કાકડીને છોલીને મેષ કરી લો. પાતળા કપડાથી ગાળી લો. એમાં 1 ટી સ્પૂન ગુલાબજળ અને ગ્લિસરીન નાખો. એને તમે સનસ્ક્રીનની જેમ યુઝ કરી શકો છો. એ પણ સનટેન દૂર કરે છે.

Advertisement
image source

.
3 તાજા ફુદીનાના પાનને પાણીની સાથે પીસી લો. અડધો કપ તલનું તેલ કે કોપરેલ,1 ઇંડાની જર્દી,1 1 ટેબલસ્પૂન વહીટજર્મ ઓઇલ તેમજ લીંબુનો રસ નાખો. છેલ્લે પેપરમિન્ટ ઓઇલ પણ નાખો. બધું ભેળવીને ફ્રીઝમાં મૂકી દો અને સનસ્ક્રીન પ્રોટેક્શન માટે ઉપયોગ કરો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version