Site icon Health Gujarat

આ રીતે ટૂથપેસ્ટની મદદથી જાણી લો તમે પ્રેગનન્ટ છો કે નહિં..

ટુથ પેસ્ટ પ્રેગ્નેંસી કીટ

જો આપ આપની પીરીયડ્સ ડેટ ચુકી ગયા છો અને આપના મનમાં શંકા થઈ રહી છે કે, આપ પ્રેગ્નેન્ટ છો કે નહી તો, આપે એના માટે પૈસા ખર્ચ કરીને ડોક્ટર પાસે જવાની જરૂરિયાત નથી.

Advertisement

આપ પ્રેગ્નેંસી ટેસ્ટ ઘરે રહીને પણ ઘરના બાથરૂમમાં રાખવામાં આવેલ સફેદ ટુથ પેસ્ટની મદદથી કરી શકો છો. જી હા, આપણી પાસે એવા ઘણા બધા વિકલ્પ છે જેની મદદથી આપણે ઘરે રહીને જ પોતાની પ્રેગ્નેંસી વિષે જાણકારી મેળવી શકીએ છીએ.

image source

જો આપની પાસે પ્રેગ્નેંસીની તપાસ કરવા માટે પ્રેગ્નેંસી ટેસ્ટ કીટ ઉપલબ્ધ નથી તો આવા સમયે આપે આ ઘરેલું પ્રયોગ ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એકવાર પ્રેગ્નેંસી વિષે ખબર પડી જાય છે તો આપ રાહત અનુભવી શકો છો અને પછી આપ પૂરી રીતે પોતાને સંતોષ આપવા માટે પ્રેગ્નેંસી ટેસ્ટ કીટનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપે પોતાની દુવિધાને દુર કરવા માટે હવે જાણીશું કે, ટુથ પેસ્ટની મદદથી કેવી રીતે ખબર કરી શકાય છે કે, આપ પ્રેગ્નેન્ટ છો કે નહી.

Advertisement

કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે.?

image source

ડીસ્પોઝલ કપ,

Advertisement

ટુથ પેસ્ટ,

અને સવારના સમયનો પહેલો પેશાબ.

Advertisement

સ્ટેપ ૧:

એક ડીસ્પોઝલ કપમાં ટુથ પેસ્ટ કાઢો.

Advertisement
image source

સ્ટેપ ૨:

ટુથ પેસ્ટની સાથે ૨ ચમચી યુરીન ભેળવો.

Advertisement

ટુથ પેસ્ટના પરિણામ :

ટુથ પેસ્ટમાં પેશાબ ભેળવી લીધા પછી જો ટુથ પેસ્ટનો રંગ હલવો નીલો થવા લાગે છે તો, આ ઈશારો કરે છે કે, આપ પ્રેગ્નેન્ટ પણ હોઈ શકો છો.

Advertisement

ટુથ પેસ્ટમાં ફીણ આવવા.:

ટુથ પેસ્ટમાં પેશાબ ભેળવતા જ ફીણ થવા લાગે છે અને ટુથ પેસ્ટ થોડી પાતળી થઈ જાય છે તો પણ આપ પ્રેગ્નેન્ટ છો.

Advertisement
image source

જો કઈપણ નથી થતું:

જો ટુથ પેસ્ટમાં પેશાબ ભેળવી દીધા પછી આવું કઈપણ થતું જોવા નથી મળતું તો એનો મ્ત્લ્વ એમ થાય છે કે, આપ પ્રેગ્નેન્ટ નથી.

Advertisement

કેવી રીતે મળશે બેસ્ટ પરિણામ :

image source

ટુથ પેસ્ટના પ્રયોગની મદદથી સારું પરિણામ મેળવવા માટે આપનો પેશાબ સવારના સમયે અને ફ્રેશ હોવો જોઈએ કેમ કે, સવારના સમયે કરવામાં આવેલ પેશાબમાં HCG નું હાઈ લેવલ મળી આવે છે. જે પ્રેગ્નેંસીના લક્ષણો જણાવવામાં મદદ કરી શકે છે.

Advertisement

ટેસ્ટ ફેલ પણ હોઈ શકે છે.:

image source

ટુથ પેસ્ટના આ પ્રયોગ પર આપે આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેવો યોગ્ય નથી કેમ કે, આ પ્રયોગ ૧૦૦ ટકા યોગ્ય નથી હોતો. જો આ મિશ્રણને વધારે સમય સુધી રાખી દેવામાં આવે છે તો પણ તેનો રંગ નીલો પડી જાય છે. એટલા માટે આપે ૨ થી ૩ વાર તો જરૂરથી પ્રયત્નો કરવા જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version