Site icon Health Gujarat

પાર્લરનો ખર્ચો બચાવવા આ રીતે ઘરે ફેસિયલની મદદથી કરી દો ચહેરા પરના અણગમતા વાળને છૂ

જે લોકોના ચહેરા પર વાળ હોય છે તેઓ વારંવાર ચહેરાના વેક્સિંગ માટે પાર્લરના ચક્કર કાપતાં રહે છે. પરંતુ હવે નહિ, આ લેખમાં આપેલ હૈક્સનો પ્રયાસ કરો.

દરેક સ્ત્રી કોમળ અને સ્વચ્છ ચહેરો ઇચ્છે છે, પરંતુ જો તેમના ચહેરા પર અનિચ્છનીય વાળ હોય તો? તમને તે વિચિત્ર લાગતું હશે અને લોકો વચ્ચે શરમનો પણ અનુભવ કરાવતો હશે. કારણ કે છોકરીઓના ચહેરા પર વાળ હોવા બદલ તેની મજાક ઉડાવવામાં આવતી હોય છે. આવી સ્થિતિમાં, એવી છોકરીઓ કે, જેમના ચહેરા પર વાળ હોય છે, તેઓ દર અઠવાડિયે કે મહિને પાર્લર અથવા સલૂનના ચક્કર કાપતા રહે છે. જ્યારે ચહેરાના વાળની ​​વાત આવે છે,

Advertisement
image source

ત્યારે તમારે ચહેરાના વેક્સિંગ, થ્રેડીંગ અથવા વાળને દૂર કરવાની સારવાર (લેઝર હેયર રિમુવલ ટ્રીટમેન્ટ) લેવી પડે છે. આ ઉપચાર ખૂબ જ ખર્ચાળ હોય છે અને તમારે ટૂંકા ગાળામાં ફરીથી તે કરાવવું પડે છે. તેથી, જો તમે ફેશિયલ હેયર અથવા ચહેરાના વાળથી પણ પરેશાન છો, તો પછી તમે અહીં આપેલી કેટલાક ઇઝી ફેશિયલ હૈક્સને અપનાવી શકો છો.

ચહેરાના અનિચ્છનીય વાળ માટે આ ઉપાયોને અનુસરો

Advertisement

અહીં અમે તમને ફેશિયલ હેયર અથવા અનિચ્છનીય ચહેરાના વાળને દૂર કરવા માટેના કેટલાક સરળ હૈક્સ જણાવી રહ્યાં છે, જેનો તમે ઘરે પ્રયાસ કરી શકો છો.

કેળા અને ઓટ્સ સ્ક્રબ

Advertisement
image source

કેળા અને ઓટ્સથી બનેલું આ સ્ક્રબ ચહેરાના વાળ દૂર કરવાની એક કુદરતી અને સરળ રીત છે. તે તમને વેક્સિંગ અથવા થ્રેડિંગની તુલના કરતાં પીડા પણ આપતું નથી અને ઘર પર કરી શકાતી એક સસ્તી અને સરળ રેસીપી છે. ચાલો આપણે અહીં જાણીએ કે આ સ્ક્રબને કેવી રીતે બનાવવો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

સામગ્રી:

Advertisement

1 કેળા

image source

2 ચમચી ઓટ્સ

Advertisement

1 ચમચી કાચું દૂધ

image source

લીંબુનો રસ

Advertisement

ઉપયોગની રીત:

– પ્રથમ તમે એક બાઉલ લો. હવે તેમાં કેળાને મેશ કરો.

Advertisement

– પછી તમે એ મેસ કરેલા કેળામાં બે ચમચી ઓટ્સ ઉમેરો. જો તમે ઈચ્છો તો ઓટ્સને થોડું પીસીને નાખો.

– આ પછી, તમે તેમાં એક ચમચી કાચું દૂધ અને એક લીંબુનો રસ ઉમેરો.

Advertisement
image source

– આ બધા ઘટકોને સારી રીતે મિક્સ કરો. હવે તેને આંગળીઓની મદદથી ગોળ ગતિમાં તમારા ચહેરા પર લગાવો અને સાથે ઘસતા પણ રહો.
– 10-20 મિનિટ ગોળ ગતિમાં (સર્ક્યુલેશન મોસન) ચહેરા પર ઘસતા માલિશ કરો અને પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

– આવું અઠવાડિયામાં તમે 2 કે 3 વાર કરો. તમને જલ્દી જ સારા પરિણામ જોવા મળશે.

Advertisement

મેથીનો માસ્ક ચહેરાના વાળથી છુટકારો અપાવશે

image source

તમે મેથીના સ્વાસ્થ્ય લાભો વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે જાણો છો કે મેથી તમારી ત્વચા માટે પણ ઘણા સુંદરતાના લાભો ધરાવે છે. હા, મેથી તમારી ત્વચાનો ગ્લો વધારવા, પિમ્પલ્સ અને ડાર્ક સર્કલ્સથી છૂટકારો મેળવવા સહિતની ત્વચાની ઘણી સમસ્યાઓમાં મદદરૂપ થાય છે. આ સિવાય મેથીનો ફેસ માસ્ક પણ અનિચ્છનીય ચહેરાના વાળથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. અહીં જાણો કેવી રીતે? જો તમે ઈચ્છો તો તમે પપૈયાની મદદથી પણ ચહેરાના વાળ દૂર કરી શકો છો.

Advertisement

સામગ્રી:

image source

2 ચમચી મેથી દાણા

Advertisement

2 ચમચી લીલા ચણા

1 ઈંડા

Advertisement

મધ

image source

ઉપયોગની રીત:

Advertisement

– સૌ પ્રથમ, મેથીના દાણા અને લીલા ચણાને પીસીને કરકરો પાવડર બનાવો.

– હવે તમે તેને એક બાઉલમાં નાખો અને તેમાં ઈંડાની જરદી એટલે કે સફેદ ભાગ નાખો.

Advertisement
image source

– તેને સારી રીતે મિક્સ કરો અને પછી તેમાં મધ ઉમેરો.

– તેમને સારી રીતે મિક્સ કર્યા પછી, તમે તેને સીધા તમારા ચહેરા પર લગાવો.

Advertisement

– તેને 10-15 મિનિટ સુધી સૂકવવા દો અને ત્યારબાદ તેને તમારા ચહેરા પર નરમ, સુકા કપડાથી ઘસવું.

image source

– તમે અઠવાડિયામાં 2 વાર આ કરી શકો છો. આનાથી તમારા ચહેરાની સુંદરતા મળશે અને ચહેરાના અનિચ્છનીય વાળ દૂર કરવામાં પણ મદદ મળશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version