Site icon Health Gujarat

જાણો કયા વિટામીનની ઉણપથી સફેદ વાળ આવવા લાગે છે વધારે

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી.

image source

વાળ સફેદ થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. આપણા બધા લોકોના વાળમાં મેલનિન નામનુ પિગ્મેંટ મળી આવે છે. ઉંમરની સાથે મેલનિનનું બનવુ પણ ઓછુ થઈ જાય છે અને વાળ સફેદ થવા લાગે છે. તે સિવાય વિટામિન-ડી 3 ની ખામીના કારણે પણ સફેદવાળની સમસ્યા થાય છે. ઘણા લોકો આ સફેદ વાળને છુપાવવા માટે વાળ પર કલર લગાવે છે, પરંતુ તેનાથી વાળને વધારે નુકસાન પહોંચે છે. એવામાં તમારે તમારી ડાયેટનુ ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે. તેથી એવા ફૂડ્સને તમારા ડાયેડમાં સામેલ કરો જે તમારા શરીરમાં વિટામિન-ડી 3ની ખામીને પૂર્ણ કરી શકે. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે. તો આવો જાણીએ આ પ્રકારના ફૂડ્સ વિશે…

Advertisement

ઈંડા

image source

ઈંડાનો સફેદભાગ વિટામિન ડી-3થી ભરપૂર હોય છે. ઈંડા ખાવાથી આપણને આવશ્યક વિટામિન-D મળી શકે છે. સફેદવાળની સમસ્યાવાળા લોકો માટે ઈંડાનુ સેવન કરવુ ખૂબ જ ફાયદાકારક છે. તે સિવાય જે લોકો દૂધ પીવાનુ પસંદ કરતા નથી તેમના માટે આ એક સારો વિકલ્પ છે.

Advertisement

દહીં

image source

દહીંમા વિટામિન ડી-3 અને પ્રોટીન ઉચ્ચ પ્રમાણમાં હાજર હોય છે. જે મેલેનિનના ઉત્પાદનને શ્રેષ્ઠ કરે છે. જે સફેદવાળની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તે સિવાય દહીં ખાવાથી પણ વાળનો વિકાસ ખૂબ જ સારો થાય છે. ઘર પર જામેલ દહી વધારે ફાયદાકારક હોય છે.

Advertisement

પાલક

image source

પાલક પણ વિટામિન-ડી3નો સારો સ્ત્રોત હોય છે, જે સફેદવાળની સમસ્યા માટે ફાયદાકારક હોય છે. તે સિવાય પાલક ખાવાથી સ્કેલ્પની સમસ્યા પણ દૂર થાય છે. પાલકમાં પ્રોટીન પણ હોય છે જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને વાળને તૂટવાથી રોકવામાં પણ મદદ કરે છે. દરરોજ પોતાની ડાયટમાં પાલકની સબ્જી અથવા સૂપનુ સેવન કરો.

Advertisement

સોયા ફૂડ

image source

સોયા ફૂડ જેવા ટોફૂ અને સોયાબીની બડિયા ખાવાથી પણ વિટામિન સીની ખામી પૂર્ણ થાય છે. આ વસ્તુઓ સરળતાથી સુપરમાર્કેટમાં ઉપલબ્ધ થઈ જાય છે. જે લોકોને દૂધથી એલર્જી છે તેમના માટે સોયાથી બનેલ વસ્તુઓ સારો વિકલ્પ છે. સફેદ વાળ માટે આ ખૂબ જ ફાયદાકારક હોય છે.

Advertisement
image source

એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબુતાઇ લાવી શકીએ છીએ.ભાગદોડવાળી જિંદગી,વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે.વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version