ભારતમાં ઘટના નવી છે, 26 વર્ષની યુવતીને એકસાથે 4 બાળકો જન્મયા, 3 દીકરા અને એક દીકરીને ઓપરેશન કરી જન્મ આપ્યો

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાની એક હોસ્પિટલમા ખૂબ અનોખો કિસ્સો બહાર આવ્યો છે. આ જિલ્લાની હોસ્પિટલમા એક મહિલાએ એક કે બે નહીં પણ ચાર ચાર બાળકોને એક સાથે જન્મ આપ્યો છે. આ મહિલાએ ત્રણ દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો છે. પરિવારના લોકોએ આ બાળકોના જન્મ પર ખૂબ જ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે અમને આજે ચાર ગણી ખુશી એક સાથે મળી છે. કિરનાપુર તાલુકાના જરાહી ગામની ૨૬ વર્ષની પ્રીતિ મેશ્રામે એક સાથે ૪ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.

Woman gave birth to four children at once
image sours

આ ચારેય બાળકો અને તેની માતા સ્વસ્થ છે. આ જિલ્લામા પહેલી વાર ૪ બાળકોનો એક સાથે જન્મ થયો છે, અને તે બધા સ્વસ્થ છે. આ જિલ્લા હોસ્પિટલમા ડોકટરની ટીમે આ મહિલાનું સફળ ઓપરેશન કર્યું હતું.

સિવિલ સર્જન અને હોસ્પિટલના અધિકારી ડૉ. સંજય ધબડગાંવે કહ્યું કે એક વિશેષ ટીમે સોમવારે સવારે ૧૧ વાગ્યે ૨૬ વર્ષની પ્રીતિ મેશ્રામનુ ઓપરેશન કર્યું હતું. ચારે બાળકોને હાલમાં એનસીયૂમા રાખવામાં આવ્યા છે. હાલ ચારેય બાળકો સ્વસ્થ છે.

Woman gave birth four children at once in District Hospital Balaghat sdmp | अनोखा मामला: मध्य प्रदेश में महिला ने एक साथ 4 बच्चों को दिया जन्म, इनमें एक बेटी | Hindi
image sours