ગુજરાતના આ ગામમાં થયો ચમત્કાર, પ્રગટ્યું સ્વયંભૂ પાણી, ગામ લોકો જોતા જ રહી ગયા, આખા રાજ્યમાં ચર્ચા

અત્યાર સુધી કોઈને કોઈ સ્વરૂપે આપણને ભગવાન પ્રગટ થયા છે તેવું સાંભળ્યું છે. પરંતુ અહીં નિર્જળ રણ વિસ્તારમાં મીઠું પાણી પ્રગટ થયુ છે તેવું સાંભળવા મળ્યું છે? આવું ક્યારેય નહીં સાંભળ્યું હોય. પરંતુ આવો જ ચમત્કાર ગુજરાતના પાટણ જિલ્લાના એક ગામમાં થયો છે.

આ ગામ  ભરઉનાળે બન્યું પાણીદાર ગામ :
આ કળિયુગમા આવો મોટો ચમત્કાર થયો હોવાની ઘટનાઓ તો ક્યારેક જ સાંભળવા મળે છે. પરંતુ પાટણ જિલ્લાના આ જશોમાવ ગામમાં આ કળિયુગની ધમધોકાર ગરમીમા પણ આવો ચમત્કાર થયો છે. આ ચમત્કાર લોકોની નજરોની સામે આખું ભરાય ગયેલું તળાવ છે. આ રણેલા તળાવ આમ તો આખું વર્ષ પાણીથી ખાલી અને સૂકું પડી રહ્યું હતું. પરંતુ અચાનક જ આ જમીનમાથી કુદરતી નીર નિકળવા લાગ્યું અને ત્યાં જોત-જોતામા મીઠાપાણીથી આ સૂકું તળાવ પાણીથી છલકાઈ ગયું છે. તેના લીધે આ ગામના લોકો ખૂબ આશ્ચર્યમા મુકાઈ ગયા છે. કારણ કે, જ્યાં પાણી માટે લોકો રઝળતા હતા. ત્યાં જાણે જમીનમાથી સ્વયંમ ગંગાજી પ્રગટ્યા છે.

પાણીથી આ તળાવ છલકાતા લોકો માને છે ચમત્કાર :
એક બાજુ આખા રાજ્યમાં અને પાટણ જિલ્લામા લોકો પાણી માટે રઝળતા હતા. ત્યારે ઓછા વરસાદના લીધે પાટણ જિલ્લાના જળાશયો પણ ખાલી થઈ ગયા છે. તે સમયે આ સુકું પડેલું તળાવ અચાનક પાણીથી છલકાઈ જાય તે વાત માન્યામા ન આવે તેવી છે. ત્યારે અમારી ટીમ પણ આ તળાવની મુલાકાત લેવા આ ગામમાં પહોંચી હતી. અને તેને આજુબાજુના વિસ્તારમાથી કોઈ બીજી રીતે પાણી નથી આવ્યું ને. તેની પણ જાત જ તપાસ કરી હતી. તો જાણવા મળ્યું હતું કે, ક્યાંયથી પણ અહીં પાણી આવે તે શક્ય નથી. આ પાણી જમીનમાથી જ બહાર આવેલું છે. એટલું જ નહીં આ ગામલોકો તો પાણીને પ્રસાદના રૂપે માથે પણ ચડાવી રહ્યા છે.

આશિર્વાદના રૂપમાં સાબિત થશે આ પાણી :
એક બાજુ ઉત્તર ગુજરાતમા ખાલી તળાવોને ભરવા માટે ઘણા ગામડાઓમા લોકો વિરોધ આંદોલનો કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આ ગામમા કુદરતી રીતે પાણી પ્રગટ થતા જ ત્યાના લોકો અને પશુ-પક્ષીઓ માટે આ પાણી આશિર્વાદરૂપ સાબિત થયું છે.

नर्मदा नदी में मिला 7 किलो का तैरता पत्थर, लोग इसे चमत्कार और रामसेतु का पत्थर
image sours