ગુજરાતના શૂલપાણેશ્વરના જંગલોમાં ભટકે છે હજુ પણ અશ્વત્થામા, જીવીત હોવાના આ રહ્યાં પુરાવા, દૂરથી દેખાય પણ નજીક નથી આવતા.

‘મહાભારત’ હિન્દુ ધાર્મિક ગ્રંથો અને સાહિત્યની એક ખૂબ જ અનોખી કૃતિઓમાંથી હજી પણ લોકો માટે ઉત્સુકતાનો વિષય છે. તેમાં આજે પણ મહાભારતનું એક પાત્ર લોકમુખે સદીઓથી ચર્ચાનો વિષય છે. જેને આપણે અશ્વત્થામા તરીકે જાણીએ છીએ. અને તેઓ આ પૃથ્વી પર ભટકતું જીવન જીવી રહ્યા છે. અને તે પણ આપણા ગુજરાતમાં નર્મદાના કાંઠે આવેલા શૂલપાણેશ્વરના જંગલમાં ભટકે છે. ત્યારે શું છે

image source

આ વાદીઓમાં, આ લીલા જંગલોમાં. . આજે પણ રાત્રીને અંધકાર થાય. એટલે લોકોને એક ભટકતા વ્યિક્તનો અવાજ સંભળાય છે. આજે પણ અહીં રહેલા લોકોને એક માણસ ભટકો હોય તેવો આભાષ થાય છે. આ માણસ અન્ય કોઈ નહીં. પરંતુ 5 હજાર વર્ષથી એક અભિશાપના કારણે ભટકી રહેલ યૌદ્ધા અશ્વત્થામા છે.

શૂલપાણેશ્વરના જંગલોમાં અશ્વત્થામાં ભટકતા હોવાની લોકવાયકા પણ જાણીશું. પરંતુ તે પહેલા પૌરાણીક ઈતિહાસ પર નજર કરીએ તો. એવું કહેવાય છે કે, અશ્વત્થામા પાંડવો અને કાૌરવોના ગુરૂ દ્રોણાચાર્યના પુત્ર હતા. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોએ ગુરૂ દ્રોણાચાર્યના વધ માટે અશ્વત્થામાં માર્યો ગયો હોવાની અફવા ફેલાવી. અને ગુરૂ દ્રોણ શોકમાં સરી પડતા પાંડવોએ અવશર જોઈ તેમની હત્યા કરી નાખી. જે બાદ આક્રોષમાં આવી બદલો લેવા માટે અશ્વત્થામાંએ પાંડવ પુત્રોની હત્યા કરી. જે બાદ અર્જૂન અને અશ્વત્થામાં વચ્ચે યુદ્ધ થયું. અને બંનેએ બ્રાહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ વિશ્વના વિનાશના ભયને પામી મહર્ષિ વેદ વ્યાસે તેમને બંનેને પોતાના શસ્ત્રાો પાછા ખેંચવા કહ્યું. જેમાં અશ્વત્થામાં બ્રહ્માસ્ત્ર ખેંચી ન શક્તા તેને કોઈ એક નિશાન સાધવા કહ્યું અને તેણે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ શસ્ત્રની દિશા બદલી હતી. જેથી ગુસ્સે થઈને અર્જૂને વાર કર્યો. જેમાં અશ્વત્થામાના માથા પરની મણી નકિળી ગઈ. જ્યારે ભગવાન કૉષ્ણએ અશ્વત્થામાને આ કૉત્ય બદલ 6000 વર્ષ સુધી પૃથ્વી પર ભટકતું જીવન જીવવાનો શ્રાપ આપ્યો. જેથી આજે પણ અશ્વસ્થામાં પૃથ્વી પર ભટકે છે. અને આ ભટકતા જીવનની એક કડી માખણેશ્વરમાં આજે પણ હયાત છે. જે અશ્વત્થામાં જીવીત હોવાનો પૂરાવો માનવામાં આવે છે.

image source

એવું કહેવાય છે કે, શ્રીકૃષ્ણએ શાપ આપ્યા છી અશ્વસ્થામાં સાતપુરાના સુમસામ જંગલ વિસ્તારોમાં ભટકી રહ્યા છે. સ્થાનકિ લોકોના મતે રાત્રીના અંધકાર દરમિયાન જંગલ વિસ્તારમાં એક ઊંચો કદ્દાવર કાળા માથાનો માનવી ભટકતો જોવા મળે છે. અને આ અન્યકોઈ નહીં પરંતુ મહાબલી અશ્વત્થામાં જ છે. જે આજે પણ અહીં માખણેશ્વર મહાદેવની પૂજા કરવા માટે આવે છે.અશ્વસ્થામાં આજે પણ નર્મદા કિનારે આવેલા શૂલપાણેશ્વરના જંગલમાં ભટકે છે. અને જીવીત છે. આ વાત તમે માનો કે ન માનો પરંતુ અહીંના આદિવાસી લોકો આજે પણ માને છે. કારણ કે, અનેક આદિવાસી લોકોએ તેમની હયાતીનો અહેસાસ થયો છે. અનેક લોકોને રાત્રીના અંધકારમાં કાળામાથાનો માનવી જોયો છે.