હવે અબુ ધાબીમાં થયો જોરદાર ધમાકો, 100 કરતા પણ વધુ ભારતીય ઘાયલ, આટલા મોતથી સમગ્ર પંથકમાં હાહાકાર

UAEની રાજધાની અબુ ધાબીમાં સિલિન્ડર બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. મૃતકોમાં એક ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અઠવાડિયાની શરૂઆતમાં અબુ ધાબીની એક હોટલમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં 106 ભારતીયો સહિત 120 લોકો ઘાયલ થયા હતા.

image source

આ ઘટના અબુ ધાબીના એક રેસ્ટોરન્ટમાં બની હતી, જેમાં કુલ 120 લોકો ઘાયલ થયા હતા. એક અહેવાલ અનુસાર બે મૃતકોમાં એક ભારતીય અને એક પાકિસ્તાનીનો સમાવેશ થાય છે.

image source

ભારતીય દૂતાવાસે પણ પુષ્ટિ કરી છે કે મૃતકોમાં એક ભારતીય હતો.