કદ પ્રમાણે વેતરી નાખશે એ પાક્કું, શ્વેતા બ્રહ્મભટ્ટ માટે કમલમનો AC હોલ અને હાર્દિક માટે ખુલ્લો મંડપ, જનતા વિચારે છે ઘણું બધું

હાર્દિક પટેલે આજે સવારે જ તેના ઘરે જ તેમણે દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું. તેમણે ફરીથી પીજી ગુરુ શ્યામકુળમાં રામ, શ્યામ અને ઘનામના પ્રદર્શનથી સાધુ સંતોનો એસ. અને ત્યાર બાદ કમલમ જવાના હતા. આ પહેલા તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે તે એક સિપાહી તરીકે કામ કરશે. આ સિવાય તેમના વિરમમાં પણ પોસ્ટર આવવા લાગ્યા છે.

હાર્દિક માટે મંચ તૈયાર કરવામાં આવ્યો :

એક અંદરની વાત સામે આવી છે. હાર્દિકના પ્રવેશ પહેલા જ શ્વેતા બ્રમ્હભટ્ટને પ્રવેશ અપાયો છે. તેમાં હાર્દિક માટે મંચ તૈયાર કરાયો હતો. તેમાં એક કાર્યકર્તા સાથે વાતચીત કરતાં જાણવામાં આવ્યું કે કદ પ્રમાણે વેતરાય છે.

 

Hardik Patel To Join BJP Live: Today Hardik Will Wear Saffron Scarf On Patil's Hand At Kesaria, Kamalam | Hardik Patel BJP Joining Live Updates Ahead Of Gujarat Assembly Election Hardik Patel
image sours

આજે બે જુદા જુદા પોગ્રામ :

તેને કોબા કમલમ સુધી રોસ શો કર્યો હતો. માલમમાં આયોજન કરવામાં આવેલા કાર્યક્રમમાં જીદ જોવા બેઠકની વિગતો પણ સામે આવી છે. તેમાં હાર્દિકે ભાજપ સાથે જોડવાનું નક્કી કર્યું છે. તે એક દિવસ પહેલા કેટલાક કાર્યમાં આગલા વધ્યા હતા. તેમાં તેને એકલા જોડાવાની જીદ કરી હતી. તે પછી ભાજપ જુદા જુદા પોગ્રામ કરવાનું નક્કી કરે છે.

Hardik Patel joins BJP: Youth leader Hardik left Congress
image sours