જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઇચ્છુક લોકોને મિલન સફળ રહે

*તારીખ ૩૦-૦૫-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- અમાસ‌ ૧૭:૦૦ સુધી.
*નક્ષત્ર* :- કૃત્તિકા ૦૭:૧૩ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- સુકર્મા ૨૩:૩૮ સુધી.
*કરણ* :- નાગ.
*સૂર્યોદય* :-૦૫:૫૮
*સૂર્યાસ્ત* :-૧૯:૧૪
*ચંદ્ર રાશિ* :- વૃષભ
*સૂર્ય રાશિ* :- વૃષભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*વિશેષ* દર્શ-ભાવુકા અમાવસ્યા,સોમવતી અમાવસ્યા ૧૭:૦૦ સુધી,શનિ જયંતી.

*મેષ રાશિ*

શનિ જયંતિ અમાવસ્યા ચિંતા વ્યથા રહે.મુંજવણ ઉકેલી શકો.ધીરજથી સાનુકુળતા બનતી જણાય.

*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

શનિ જયંતિ અમાવસ્યા હોય સામાજીક ક્ષેત્રે સંભાળવું. મુસાફરી ટાળવી.નકારાત્મકતા છોડવી.સાવધ રહેવું.

*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

શનિ જયંતિ અમાવસ્યા હોય ઉતાવળા નિર્ણય થી સંભાળવું. ખર્ચ માં વૃદ્ધિ થાય.સમસ્યા નું સમાધાન મળતું જણાય.

*શુભરંગ*:-પીળો
*શુભ અંક*:-૩

*કર્ક રાશિ*

શનિ જયંતિ અમાવસ્યા. પારીવારીક બની રહે.કાર્ય બોજ રહે.ભૌતિક સુખના પ્રશ્નો સતાવે. સંજોગ બદલાવાની રાહ જોવી.

*શુભ રંગ*:-પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

શનિ જયંતિ અમાવસ્યા.મુંજવણ ના સંજોગ.વ્યાવસાયિક કાર્યો માં વિલંબ વિઘ્નની સંભાવના.ધીરજ રાખવી હિતાવહ.

*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

શનિ જયંતિ અમાવસ્યા.માનસિક ઉદ્વેગ રહે. મતમતાંતર થવાની સંભાવના.જીદ ટાળવી શુભ રહે.

*શુભ રંગ*:ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

શનિ જયંતિ અમાવસ્યા.મનમુટાવ થી ચિંતા રહે.સામાજીક ક્ષેત્રે ચિંતા રહે.આશાસ્પદ સંજોગ રહે.

*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

શનિ જયંતિ અમાવસ્યા. ગૃહજીવનના સમસ્યાથી ચિંતા રહે.કસોટી કારક સમય રહે. સમાધાનકારી વલણ અપનાવવું.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૩

*ધનરાશિ*

શનિ જયંતિ અમાવસ્યા. માનસિક તંગદિલી/વિવાદની સંભાવના.વિપરીત પરિસ્થિતિ હોય ચેતવું.ગેરસમજ ટાળવી હિતાવહ.

*શુભરંગ*:-પોપટી
*શુભઅંક*:- ૬

*મકર રાશિ*

શનિ જયંતિ અમાવસ્યા.ધારણા બહાર ની પરિસ્થિતિ હોય ધીરજ રાખવી.મતભેદ નિવારવા. વિવાદથી દૂર રહેવું.સ્વસ્થતા જાળવવી શુભ રહે.

*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૭

*કુંભરાશિ*

શનિ જયંતિ અમાવસ્યા. પારિવારિકતામાં જતું કરવું. સામાજિક અવરોધ થી બચવું. શાંતિ સ્વસ્થતા ટકાવી રાખવી હિતાવહ.

*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

શનિ જયંતિ અમાવસ્યા. પરિસ્થિતિ પર કાબૂ રાખવો. ગૃહકલેશ ટાળવો. આર્થિક સમસ્યા રહે.

*શુભ રંગ* નારંગી
*શુભ અંક*:-૩