જાણો આજનું રાશિફળ અને પંચાંગ, આ રાશિ પર થશે ધનવર્ષા, લોકોને મળશે ગજ્જબ ફાયદો

*તારીખ ૧૨-૦૬-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- તેરસ ૨૪:૨૮ સુધી.
*નક્ષત્ર* :- વિશાખા ૨૩:૫૯ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- શિવ ૧૭:૨૭ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૫:૫૭
*સૂર્યાસ્ત* :-૧૯:૧૯
*ચંદ્ર રાશિ* :- તુલા ૧૮:૩૪ સુધી. વૃશ્ચિક
*સૂર્ય રાશિ* :- વૃષભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વટ સાવિત્રી વ્રત પ્રારંભ.

*મેષ રાશિ*:-

રવિવાર સાથે વટ સાવિત્રી વ્રત આરંભ. સપારિવારિક સાનુકૂળ સંજોગ સામાજિક સાનુકૂળતા. મતમતાંતર ટાળવા. ચુકવણાની ચિંતા બની રહે.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ સંતાન સાથે પ્રવાસ ગૃહ જીવન નાં પ્રશ્ને ચિંતા.મિલન મુલાકાત.સ્નેહીના સહયોગ થી સાનુકૂળતા રહે.

*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ સાથે સંતાન નાં પ્રશ્નો હલ કરી શકો.પારીવારીક સાનુકૂળ સંજોગ.આશાસ્પદ પરિવર્તન નાં સંજોગ રહે.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ નૂતન વાહન, મકાનની

વિચારસરણી થાય.ભાગ્ય પરિવર્તન ની સંભાવના.ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.

*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ નો દિવસ.સામાજિક સંજોગ માં સંભાળવું.અહમ મમત નાં સંજોગ પર કાબુ રાખવો હિતાવહ રહે.

*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ.પારીવારીક મિલન મુલાકાત.સામાજીક સંજોગ સાનુકૂળ બને. અજંપો ચિંતા દૂર થાય.

*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ સંતાન અંગે ચિંતા જણાય.મનોવ્યથા ચિંતા નો માહોલ રહે.મહેનત સાનુકૂળ બની રહે.

*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ સાથે માન સન્માન નાં સંજોગ.પ્રવાસ મુસાફરી રહે. વાહન,મિલકત પ્રશ્ને ચિંતા ઉલજન રહે.

*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ.ધીરજથી સાનુકૂળતા બને.સંતાન નાં પ્રશ્ને ચિંતા વર્તાય વિશેષ કાર્યભાર નો બોજ ચિંતા રહે.

*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૨

*મકર રાશિ*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ સાથે પારિવારિક ચિંતા સંતાન ની પ્રગતિ નાં સમાચાર.આનંદ નો માહોલ. મુંજવણ નો હલ મળે.

*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભ.લાભદાયી સંજોગ બને.વિદેશ પ્રવાસ નાં સંજોગ. આર્થિક નાણાંભીડ નાં સંજોગ બની રહે.

*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

રવિવાર રજા સાથે વટસાવિત્રી વ્રત આરંભે ધર્મકાર્ય નો આનંદ. ઉતાવળ ટાળવી.પડવા વાગવાથી સંભાળવું.કસોટી નાં સંજોગ બને.

*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૪