જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને લગ્ન સંબંધિત સારા સમાચાર મળે

*તારીખ ૨૨-૦૬-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- નોમ ૨૦:૪૬ સુધી.
*નક્ષત્ર* :- રેવતી અહોરાત્ર.
*વાર* :- બુધવાર
*યોગ* :- શોભન ૨૮:૫૬ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર.
*સૂર્યોદય* :-૦૬:૦૦
*સૂર્યાસ્ત* :-૧૯:૨૧
*ચંદ્ર રાશિ* :- મીન
*સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સામાજિક સફર નાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રસંગ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- મન મુટાવ ન બને તે જોવું.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા દુર થાય.
*વેપારીવર્ગ*:-સંજોગ સાનુકૂળ બને.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનની સમસ્યા હલ થાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૩

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વ્યગ્રતાનાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- કસોટી યુક્ત સંજોગ બને.
*વેપારીવર્ગ*:- લાભની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક બાબતે આનંદ ઉલ્લાસ રહે.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ બને.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
*વેપારીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-મુંજવતા પ્રશ્નો હલ કરી શકો.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિત્તા જાળવવી.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:- મુંજવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*: પરિસ્થિતિ સુધરે.
*વેપારી વર્ગ*:-વ્યસ્તતા વધે.
*પારિવારિક વાતાવરણ*:- અગત્યની કામગીરી માં સાનુકૂળતા રહે.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં ગુંચવણ ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :- અવરોધ વિઘ્ન રહે.
*પ્રેમીજનો* :- વિઘ્નનાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ* :- લાભની તક મળે.
*વેપારીવર્ગ* :- સાનુકૂળ સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-કાર્ય સફળતા માં કસોટી થતી જણાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબતે આનંદ ઉલ્લાસ રહે.
*લગ્નઈચ્છુક* :- પ્રસંગનાં સંજોગ બને.
*પ્રેમીજનો*:-મુશ્કેલી હલ થાય.
*નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
*વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:- સમસ્યા તણાવ હલ થતાં જણાય.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:આપની ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ બની રહે.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ બનાવી શકો.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ સંજોગ યથાવત રહે.
*વ્યાપારી વર્ગ*:ધીમી પ્રગતિ સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-કાર્ય લાભ થોડાં વિલબિત રહે.
*શુભ રંગ*: ક્રીમ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનની પ્રગતિ થી હર્ષ.
*લગ્નઈચ્છુક* :- પ્રસંગતા સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મિલન સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ*:- ખટપટ થી સાવધ બનવુ.
*વેપારીવર્ગ*:- આર્થિક પ્રશ્ન હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-અકસ્માત સંજોગ થી સંભાળવું.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૧

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સુખ સફળતા મળે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો માં વિલંબ જણાય.
*પ્રેમીજનો* :- મુલાકાત માં સંવાદિતા જાળવવી.
*નોકરિયાતવર્ગ* :- સફળતા નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- કાર્ય સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકુળતામાંથી માર્ગ મેળવી શકો.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ખર્ચ પર કાબુ રાખવો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નનાં મીઠાં ફળ મળે.
*પ્રેમીજનો*:- મતભેદ ટાળવા.
*નોકરિયાત વર્ગ*:-સ્વસ્થતા ટકાવી રાખવી.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય માં સંભાળવું.
*પારિવારિકવાતાવરણ*:-ઉતાવળા નિર્ણય ટાળવા.
*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- અજંપો ચિંતા જણાય.
*લગ્નઈચ્છુક* :- ચિંતા વ્યથાં દૂર થાય.
*પ્રેમીજનો*:- મતભેદ વિવાદ ટાળવો.
*નોકરિયાત વર્ગ*:- સ્વસ્થતા ટકાવી રાખવી.
*વેપારીવર્ગ*:- પ્રગતિની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-ગૃહજીવનમાં સંવાદિતા સાધી શકો.
*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- સકારાત્મક થી સફળતા મેળવી શકો.
*પ્રેમીજનો*:- સફળતા ની તક વધે.
*નોકરિયાત વર્ગ*:- ધીરજ ની સાનુકૂળતા રહે.
*વેપારી વર્ગ*:- સાનુકૂળ તક નો ઉપયોગ કરવો.
*પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ નાં સંજોગ ચિંતાનો ઉકેલ મળે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫