જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગને સારા સમાચાર મળે

*તારીખ ૧૬-૦૬-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- બીજ ૧૩:૩૪ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાષાઢા ૧૬:૩૪ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- બ્રહ્મ ૨૫:૧૫ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૫:૫૮
*સૂર્યાસ્ત* :-૧૯:૨૦
*ચંદ્ર રાશિ* :- ધન
*સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં અંતરાય થાય.
*નોકરિયાત વર્ગ*:-અકળામણ દૂર થાય.
*વેપારીવર્ગ*:-સાનુકૂળતા બને.
*પારિવારિકવાતાવરણ*:- સમસ્યા હળવી થતી જણાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ ના સંજોગો.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-તક મળતી જણાય.
*વેપારીવર્ગ*:-મૂંઝવણમાં દિવસ વીતે.
*પારિવારિકવાતાવરણ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી બનવું.
*લગ્નઈચ્છુક* :- અવસર મળતો જણાય.
*પ્રેમીજનો*: ચિંતા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા હલ થાય.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
*પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ દૂર થાય.લાભની તક મળે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક અકળામણ રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રશ્ન પેચીદો બને.
*પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-જક્કી વલણ છોડવું.
*વેપારી વર્ગ*:-હરીફ ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-લાભ સાનુકૂળ તક ની આશા દેખાય.
*શુભ રંગ*:-પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-માનસિક અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
*પ્રેમીજનો* :-સંવાદિતાથી સાનુકૂળતા બની રહે.
*નોકરિયાત વર્ગ* :- તણાવ મુક્તિ શક્ય બને.
*વેપારીવર્ગ* :- વ્યવસાય પ્રતિકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિ દૂર થાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ને ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-તકની સંભાવના બને.
*પ્રેમીજનો*:-ચિંતા માં વૃદ્ધિ થાય.
*નોકરિયાત વર્ગ*:-યોગ્ય નોકરી મળે.
*વેપારીવર્ગ*:-અવરોધ દૂર થાય સફળતા મળે.
*પારિવારિક વાતાવરણ*:-ખર્ચ વ્યય પર કાબૂ રાખવો.
*શુભ રંગ*:-ગ્રે
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મતમતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :-કસોટી યુક્ત સમય.
*પ્રેમીજનો*:-વગર વિચાર્યે ડગલું ન ભરવું.
*નોકરિયાત વર્ગ*:-ચિંતાનો બોજ હળવો બને.
*વ્યાપારી વર્ગ*:પ્રયત્નો સફળ થતાં જણાય.
*પારિવારિક વાતાવરણ*:-વિશ્વાસે રહેવું નહીં.ધીરજ રાખવી.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબનો ઉપાય જડે.
*પ્રેમીજનો*:- સમજી વિચારીને આગળ વધવું.
*નોકરિયાતવર્ગ*:- પ્રતિકૂળ તક રહે.
*વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણના સંજોગ હલ કરી શકો.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રચાય.
*પ્રેમીજનો* :-ઈચ્છાઓને લગામ આપવી.
*નોકરિયાતવર્ગ* :-ખટપટ થી સાવધ બનવું.
*વેપારીવર્ગ*:-સફળતા ઉન્નતિ થાય.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક બાબતે રાહત.લાભની તક.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*: ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા કરાવે.
*પ્રેમીજનો*:-પ્રવાસ-પર્યટન થાય.
*નોકરિયાત વર્ગ*:-સમાધાનકારી બનવું.
*વેપારીવર્ગ*:-વ્યાવસાયિક સફર થાય.
*પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક બાબતે ધ્યાન આપવું.
*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનની પ્રગતિથી આનંદ રહે.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મતભેદ ટાળવા.
*નોકરિયાત વર્ગ*:- માનસિક તણાવ રહે.
*વેપારીવર્ગ*:-આવક ઘટતી જણાય જણાય.
*પારિવારિકવાતાવરણ*:-કાર્યલાભ માટે વિશેષ પ્રયત્ન જરૂરી.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:-૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ભરી પરિસ્થિતિ જણાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો*:-સાવધાની રાખવી હિતાવહ.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*વેપારી વર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થતી જણાય.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:- ૫