આ રાશિઓ પર ચાલી રહી છે શનિની સાડા સાતી, ખરાબ પ્રભાવથી બચવાના આ છે ઉપાય

શનિ ન્યાયનો દેવતા છે અને જયારે પ્રસન્ન થાય છે ત્યારે રંકને રંક અને નારાજ થાય ત્યારે રાજાને રંક બનાવી દે છે. આ જ કારણ છે કે શનિને હંમેશા પ્રસન્ન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. શનિની એક સાથે પાંચ રાશિઓ પર નજર રહે છે જેમાંથી બે રાશિ વાળા શનિ પર ધૈયા અને 3 વાળા પર સાડે સાતી. 29 એપ્રિલ પછી શનિ પરિવર્તન થઇ ચુક્યો છે. આ દરમિયાન શનિ મકર અને કુમ્ભમાં પ્રવેશ કરશે.

30 વર્ષ પછી થયું પરિવર્તન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં શનિના પ્રવેશ કરતા જ મિથુન અને તુલા રાશિ વાળાને ધૈયામાંથી મુક્તિ મળી જશે. મકર રાશિ અને કુંભ શનિ દિવની પોતાની રાશિ છે. શનિ ધૈયાથી મુક્તિ મળ્યા બાદ મિથુન અને તુલા રાશિના લોકો માટે વૃદ્ધિના નવા રસ્તાઓ ખુલશે. સાથે જ જુના રોગોથી મુક્તિ મળશે.

image source

કર્ક અને વૃશ્ચિક પર ધૈયા શરુ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે કામ શનિની દશાના કારણે અટકેલા હતા તે બની જશે. માનસિક પરેશાનીઓનો અંત આવશે. શનિનુ રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ માનવામાં આવતું નથી.

શનિની ધૈયાની આ થાય છે અસર

ધન અને સ્વાસ્થ્યના મામલે વિશેષ સાવધાની રાખો
પ્રેમ સબંધમાં બાધા આવી શકે છે
અહંકાર અને ક્રોધ પર નિયંત્રણ રાખવાનું રહેશે
નોકરી રોજગારમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.

image source

12 જુલાઈએ ફરી થશે પરિવર્તન

શનિદેવ ફરીથી થોડા સમય માટે 12 જુલાઈ 2022ના રોજ મકર રાશિ,માં પ્રવેશ કરશે જેના કારણે મિથુન, તુલા અને ધનના જાતકો પર શનિનો પ્રભાવ ફરીથી આવી જશે. શનિ અહીં પર 12 જુલાઈ 2023 સુધી રહેશે. એવામાં મિથુન, તુલા અને ધન રાશિથી શનિની દશા પુરી રીતે વર્ષ 2023માં ખતમ થશે.

સાડાસાતીથી બચવાના ઉપાય

એક વાટકીમાં તલ લઇ એમાં પોતાનો ચહેરો જુઓ. ત્યાર પછી એને કોઈ જરૂરિયાતમંદને આપી દો. એનાથી શનિ પ્રસન્ન થાય છે.
હનુમાનજીના મંદિરમાં ચઢાવામાં સિંદૂર, ચમેલીનું તેલ, લાડુ અને એક નારિયેળ
સવારે સ્નાન કરી પીપળાને જળ અર્પણ કરો. એની સાથે સાત પરિક્રમા કરો
કાળી અડદની દાળ અથવા સપ્ત અનાજને શનિવારે દાન કરવું જોઈએ.
શનિદેવની પૂજા કરી એમને લીલા પુષ્પ અર્પણ કરો. એની સાથે જ શનિ મંત્ર ૐ શં શનિશ્વરાય નમઃ નું રુદ્રમાળા જપ કરો.