મહિલાઓને બ્રેસ્ટમાં ગાંઠ થવા પાછળ આ લક્ષણો છે જવાબદાર, જાણો અને બચો તમે પણ આ રીતે

બદલાતી જીવનશૈલી અને જંક-ફૂડના કારણે આજે મહિલાઓને પુરુષો કરતાં રોગોનું જોખમ વધારે છે આજના સમયમાં મહિલાઓમાં ફાઈબ્રોસીસ્ટિક સ્તનની સમસ્યા વધુ વધી રહી છે.ફાઈબ્રોસીસ્ટિક સ્તનની સમસ્યા એક અથવા બંને સ્તનોમાં થઈ શકે છે.

આવી સ્થિતિમાં,તેના લક્ષણો અને આ રોગથી બચવાનાં કારણો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.સ્ત્રીઓનાં સ્તન પેશીઓમાં ચરબી વધવાને કારણે ગાંઠા વધવાની સમસ્યા વધે છે સ્ત્રીઓમાં આ ગાંઠા કેન્સર ન પણ હોય શકે,સ્ત્રીઓના સ્તનોમાં ગાંઠા હોવાને કારણે,પીરિયડ્સની અનિયમિતતા,

image source

ગર્ભાવસ્થામાં હોર્મોન્સમાં ફેરફાર, મેનોપોઝની સમસ્યા,શરીરમાં આંતરસ્ત્રાવીય બદલાવ,સ્તનપાન દરમ્યાન દૂધમાં દૂધ રોકાઈ જવાથી પણ બ્રેસ્ટ કેન્સરની સમસ્યા થાય છે આ કિસ્સામાં, સ્તનોમાં ગાંઠના લક્ષણ તરીકે સ્તનમાં સોજા આવવા અને પીડા થવી. સ્તનના આકારમાં પરિવર્તન,સ્તન કડક અને જાડું થવું,સ્તનના નીપલમાંથી લોહી નીકળવું અને સ્તનની પાસે અથવા બગલમાં દુખાવો જેવી સમસ્યાઓ જોવા મળે છે.

image source

સ્તનમાં ગાંઠ હોવાને કારણે,સ્તન કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.તેથી,સ્તનમાં ગાંઠ થતા જ તમારા ડોક્ટરની તાપસ કરાવવી ખાતરી કરોઆ ઉપરાંત,તમારા આહારમાં અળસીનું તેલ ખાવું.

image source

અળસીમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા -3 ફેટી એસિડ્સ હોય છે,જે સ્તનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત, આદુનું તેલ સ્તનના ગાંઠના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. આદુના તેલથી નિયમિત સ્તનની મસાજ કરવી.

સ્તનમાં થતી ગાંઠ દૂર કરવા માટે અહીં જણાવેલા ઉપાય અપનાવો-

ઘરેલું ઉપાય પણ સ્તનના ગાંઠની સમસ્યામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

એવું જોવા મળે છે કે ઘણી મહિલાઓ તેમના સ્તનના અનુરૂપ બ્રા પહેરતી નથી,તેથી તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

આ કારણોસર,સ્તનના ગાંઠના ઉપચાર કરવા માટે,સ્ત્રીએ યોગ્ય બ્રા પહેરવી જોઈએ અને સૂવાના સમયે તેણીએ ક્યારેય બ્રા પહેરવી ન જોઇએ કારણ કે તેના સ્વાસ્થ્ય પર તેની આડઅસર થઈ શકે છે અને રાત્રે સુતા સમય પર બ્રા પહેરવાથી સ્તનની ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

કેફીનથી બચવું જોઈએ.કેફીન ટાળીને પણ આ સમસ્યાની સારવાર કરી શકાય છે,કેફીન ટાળવાથી સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા જોખમો ઘટાડી શકે છે.

image source

પેઇનકિલર્સનું સેવન ન કરવું જોઈએ.જો કોઈ મહિલાના સ્તનમાં દુખાવો થાય છે,તો તેણે કોઈ દવા પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.કારણ કે જરા પણ દુખાવો થાય અને પેઇનકિલર્સનું સેવન કરો છો,તો તે તમારા સ્વસ્થ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.તેથી પેઇનકિલર્સ લેવી એ કોઈ પણ મહિલા માટે શ્રેષ્ઠ ઉપાય ન હોય શકે.

image source

બાયોપ્સી કરાવવી જરૂરી છે.સ્તનના ગાંઠની સારવારમાં બાયોપ્સી પણ ફાયદાકારક ઉપાય સાબિત થઈ શકે છે.આના દ્વારા,સ્તનની આજુબાજુના નુકસાનકારક પેશીઓને અલગ અને દૂર કરવામાં આવે છે.

image source

લુંમ્પેકટોમી કરાવવી જોઈએ.જ્યારે સ્તનની ગાંઠની સારવાર અન્ય કોઈ પણ રીતે શક્ય નથી,તો પછી લુંમ્પેકટોમી સર્જરી કરવામાં આવે છે.લુંમ્પેકટોમી સર્જરી એ શસ્ત્રક્રિયાને સંદર્ભિત કરે છે જેમાં સ્તનની ગાંઠ સર્જિકલ રીતે દૂર કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત