ચીઝ સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ છે બહુ ફાયદાકારક, ફોલો કરો આ ટિપ્સ અને બનાવો સ્વાસ્થ્યને સ્ટ્રોંગ

ચિઝનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. એમાંય નાના બાળકોને તો ચીઝ ખૂબ જ ભાવતું હોય છે. ચીઝ ખાવામાં જેટલું ટેસ્ટી હોય છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે તો પછી ચીઝ ખાતી વખતે કેલેરીની ચિંતા થાય એ તો સાવ સ્વાભાવિક વાત છે પણ તમારી આ ચિંતાને દૂર કરવા માટે અમે આજે તમને ચીઝ સાથે જોડાયેલી એવી નાની નાની પણ કામની વાતો જણાવીશું. જેને અપનાવીને તમે ડિશનો સ્વાદ વધારી શકો છો.

  • 1.સેન્ડવીચના ડ્રેસિંગ માટે ચિઝનો ઉપયોગ કરો. એનાથી સેન્ડવીચ વધુ ટેસ્ટી બની જશે.

    image soucre
  • 2. દહીંનો સ્વાદ વધારવા માટે એમના ચિઝનો ક્રશ કરીને નાખી દો..
  • 3.સુપના ડ્રેસિંગ માટે ઉપરથી છીણેલું ચીઝ ભભરાવો.

    image source
  • 4. ચટપટા પકોડાને મુલાયમ બનાવવા માટે એમાં છીણેલું ચીઝ નાખો. એનાથી પકોડા વધુ ટેસ્ટી બનશે.
  • 5. સલાડનો સ્વાદ વધારવા માટે એમાં ચીઝ ક્યુબ્સનું ડ્રેસિંગ કરો.
  • 6. મકાઈનો વધુ ટેસ્ટી બનાવવા માટે એમાં મીઠું અને લીંબુની સાથે ચીઝ પણ ભેળવો.

    image soucre
  • 7. ટામેટાની ભરુજીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં છીણેલું ચીઝ ભભરાવો.
  • 8. પુરી માટે લોટ બાંધતી વખતે એમાં થોડું છીણેલું ચીઝ નાખી દો.
  • 9. ભરેલા ટામેટાની રેસિપીમાં ઉપરથી છીણેલું ચીઝ નાખો.

    image soucre
  • 10. પુલાવના ડેકોરેશન માટે છીણેલા ચિઝનો ઉપયોગ કરો.

ચીઝ મુખ્યત્વે દૂધ અને દહીં જેવા ઉત્પાદનો માંથી તૈયાર થાય છે. ચીઝ માં વિટામિન B12, વિટામિન B6, વિટામિન A, વિટામિન C જેવા અનેક પોષક તત્વો હોય છે. તેમાં કેલ્શિયમ અને આર્યન પૂરતા પ્રમાણ રહેલા હોય છે.

image source

જે લોકો એ વજન વધારવું હોય તે લોકો માટે ચીઝ નો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેમાં જરૂરી એવા દરેક પોષક તત્વો જેવા કે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ખૂબ પ્રમાણ માં હોય છે. જે પ્રોટીન શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.

તેમાં રહેલું વિટામિનB ત્વચાને કોમળ, સ્વસ્થ, આકર્ષક અને ચમકદાર બનાવે છે. ચીઝના ઉપયોગ ની ત્વચા ને કોઈ આડઅસર નથી.

image soucre

તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોવાથી દાંતને મજબૂત બનાવે છે. તેમજ હાડકા મજબૂત થાય છે. તેમાં વિટામિન બી અને કેલ્શિયમની માત્રા વધુ હોવાથી ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે તેનું સેવન ફાયદાકારક છે.

image source

ચીઝમાં કેન્સરને દૂર રાખવાના તત્વો રહેલા છે. તેમાં રહેલું વિટામિન બી રહેલું છે જે કેન્સર અને અન્ય બીમારીઓથી દૂર રાખે છે. તેમજ શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત