એક માસૂમના ગળામાં ફસાયા પાંચનો સિક્કો, ડોક્ટરે આ રીતે બચાવ્યો જીવ

સોશિયલ મીડિયા પર ઘણી વખત આવા કિસ્સા સામે આવે છે, જેને જોઈને કોઈનો શ્વાસ રોકાઈ જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક માસૂમ બાળક સ્ટ્રેચર પર બેભાન છે. ડૉક્ટર બાળકીના ગળામાં એક નળી નાખે છે અને નળીમાં અન્ય મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ જોઈ શકાય છે.

image source

છોકરીના ગળામાં કંઈક ફસાઈ ગયું છે, જેને આ ડૉક્ટરો દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં ડૉક્ટરના બાળકીના ગળામાંથી સિક્કો કાઢી લે છે.

image source

આ કિસ્સો જાણીને તમારે પણ થોડી કાળજી લેવી જરૂરી છે. તમારા ઘરમાં બાળક હોય તો સિક્કા અથવા દાણા એવી જગ્યાએ ન રાખો કે તમારા બાળકના હાથમાં આવે અને તેઓ ગળી જાય.