હેલ્ધી સ્કીનને માટે લાઈફસ્ટાઈલમાં કરી લો આ ફેરફાર, નેચરલી સ્કીન બનશે હેલ્ધી અને પ્રોબ્લેમ ફ્રી

જો તમે ઈચ્છો છો કે તમારી સ્કીન સુંદર અને હેલ્ધી સ્કીન મેળવવા ઇચ્છો છો તો તમે ઘરે બેઠા જ કેટલાક સરળ ઉપાયો કરી શકો છો. તેને માટે તમે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર લાવો તે જરૂરી છે. ચહેરા તમારા હેલ્ધી બોડીને અંદરથી સારું રાખે છે. આ માટે તમારો ચહેરો સાફ રહે તે જરૂરી છે. તમે હેલ્થની કોઈ સમસ્યા અનુભવો છો તો ન્યૂટ્રિશનની ખામી રાખતા હોવ તેવું પણ બની શકે છે. આ લક્ષણો તમારા ચહેરા પર જોવા મળી શકે છે. એવામાં તમે ઇચ્છો છો તો તમે તમારી સ્કીનને હેલ્ધી, સૌમ્ય અને કોમળ તથા ચમકદાર બનાવી રાખો તો તમે આ માટે લાઈફસ્ટાઇલમાં થોડા ફેરફાર લાવી શકો છો. તો જાણી લો તમારા જીવનમાં કઈ નાની વાતો છે જેને બદલીને તમારી સુંદરતામાં વધારો કરી શકો છો.

સ્ટ્રેસને ઘટાડો તે જરૂરી

image source

જો તમે મમાર્ક કર્યું હોય તો જ્યારે તમે કોઈ મોટી ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છો તો તમારા ફેસ પર પિમ્પલ્સ આવે છે. આની પાછળનું કારણ સ્ટ્રેસ હોય છે. એક શોધના અનુસાર કેટલાક લોકો કોઈ પણ મોટી કે જરૂરી કામ કરતા પહેલા એટલો સ્ટ્રેસ અને ચિંતા અનુભવે છે જેનાથી ચહેરા પર એક્ને એટલે કે પિમ્પલ્સ જોવા મળે છે. આ સમયે આ ચાન્સ 23 ટકા જેટલા રહે છે. આ એટલા માટે તમે પહેલા પ્લાન બનાવો અને સાથે તેનાથી તમારી ચિંતા ઓછી રહે તે જાણો તે જરૂરી છે. આ માટે તમે સવારની શરૂઆત યોગાથી કરો તે જરૂરી છે. આ વાતનું ધ્યાન રાખી લેશો તો તમારા ચહેરા પર પિમ્પલ્સ ઓછા રહેશે અને ચહેરો ચમકી જશે.

સવારની શરૂઆત કરો વર્કઆઉટથી

image source

આજે ખાસ કરીને અનેક લોકોની લાઇફ સ્ટાઇલ એવી થઈ છે જેમાં સવારની શરૂઆત સુસ્ત અને આળસવાળી રહે છે. અનેક લોકો દિવસના 8-10 કલાક સુધી કમ્પ્યુટર પર કામ કરે છે. જો તમે પણ આવું કરો છો તો તેની અસર તમારી હેલ્થની સાથે તમારી સ્કીન પર થાય છે. આ માટે તમે સવારની શરૂઆત યોગા, વોકિંગ, ટ્રેડમિલની સાથે કરો. તમે જેટલા એક્ટિવ રહેશો તેટલા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે અને ચિંતા પણ ઘટશે.

હેલ્ધી ફૂડ છે જરૂરી

image source

જો તમે દૈનિક ભોજન લઈ શકો તો તે સારું રહે છે. આ માટે તમે ડાયટને પ્લાન કરી શકો છો. કોશિશ કરો કે રંગબેરંગી ફળ અને શાકનું સેવન કરો. તેમાં વિટામિન્સ અને ન્યૂટ્રિઅન્ટ્સ ભરપૂર હોય, આ સિવાય પ્રોટીન સ્કીન કોલેજનને સારું રાખે છે. ફિશ, ઈંડા અને ચિકન પણ સાપ્તાહિક ભોજનમાં એક વાર સામેલ કરી શકો છો. તમે અનહેલ્ધી અને વધારે મસાલેદાર ભોજન કરો છો તો આ આદત બદલી લો તે જરૂરી નથી. તેના સેવનથી તમે ચહેરા પરથી ડાઘ હટાવી શકો છો. સ્કીનની સમસ્યાને પણ અટકાવી શકો છો. આ માટે સ્મૂધી, ડ્રાયફ્રૂટ્સ અને સલાડનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં રહેલા પોષક તત્વો તમારી સ્કીનનો ખ્યાલ રાખે છે.

રાતની ઊંઘ સાથે ન કરો કોમ્પ્રોમાઈઝ

image source

એક રિપોર્ટના આધારે જો તમે રાતે 7-8 કલાકની ઊંઘ લો છો તો તમારા ફેસ પર ડાર્ક સર્કલ આવતા નથી. એટલું નહીં તેનાથી તમારી સ્કીનનો ટોન પણ વધે છે. ઊંઘના અભાવમાં સ્કીન ન્યૂ કોલેજન પ્રોડ્યૂઝ કરવાનું બંધ કરે છે. તેનાથી સ્કીન સેગી થવા લાગે છે અને તમારા માટે ભરપૂર ઊંઘ જરૂરી રહે છે.

ભરપૂર પાણી પીઓ

image source

હેલ્ધી સ્કીનને માટે પૂરતું પાણી પીવામાં આવે તે જરૂરી છે. પાણી શરીરમાં ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. તેનાથી સ્કીન લચીલી બે છે. જેનાથી સ્કીનની હિલિંગ ક્ષમતા સારી રહે છે અને સાથે કોઈ પણ કારણે ઈન્ફ્લામેશનને સ્કીન પોતે સારી કરી શકે છે.

યૂવી કિરણોથી કરે છે બચાવ

image source

તડકો અને સૂરજની કિરણોના કારણે સનબર્નની સમસ્યા રહે છે. સ્કીનની એજિંગની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય છે. એવામાં જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. જે સમયે સૂરજના કિરણો વધારે તેજ હોય ત્યારે એટલે કે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી શક્ય હોય તો તડકામાં જવાનું ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત