જાણો એક બંધ રૂમમાં ભરતસિંહ સાથે પકડાયેલી યુવતી કોણ છે? કોણે આની સાથે સંપર્ક કરાવ્યો અને તેના સંબધો કેવા હતા

કોંગ્રેસ પાર્ટીના મોટા ગણાતા આગેવાન ભરતસિંહના રંગીન મિજાજનો એક વીડિયો બહાર આવ્યા પછી રાજકીય ગલીઓમા ભારે ખળભળાટ થઈ ગયો છે. તેમની પત્ની રેશમા પટેલ જ્યારે ઘરનો ડોર ખોલીને અંદર જાય છે ત્યારે તે તેમની વાઈફને ત્યાં દરવાજા પર રોકી રાખે છે તે જ સમયે એક યુવતી દેખાય છે. ત્યારે ભરતસિંહ યુવતી સાથે પકડાયા છે તે યુવતીને લઇ એક મોટો ખુલાસો થયો છે.

આ મામલે કોંગ્રેસના આ નેતા ભારે વિવાદોમા ઘેરાય ગયા છે. આ નેતા અને તેમની પત્ની વચ્ચે થોડા સમયથી વિવાદો ચાલી રહ્યા જ હતા. તેને લઇને નેતા તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે અરજી કરી છે. પરંતુ રેશમા પતિને મનાવવા માટે વિદ્યાનગર રોડ પર આવેલો આશ્રય બંગલોમાં પહોંચી ગયા હતા. જ્યા રેશમા પટેલ ઘરમા આવે છે ત્યાં જ ભરતસિંહ બીજી યુવતી સાથે પકડાય ગયા.

Ruckus in Congress leader Bharatsinh Solanki's house, video goes viral
image sours

જે યુવતી સાથે આ નેતા પકડાયા છે તે યુવતીને લઇ એક મોટો ખુલાસો બહાર આવ્યો છે. આ યુવતી વડોદરાના મહિલા કોંગ્રેસ નેતાની ભાણી હોવાની માહિતી મળી આવી છે. આ સિવાય કોંગ્રેસના નેતાએ જ આ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય પણ કરાવ્યો છે તેવી પણ માહિતી મળી આવી છે.

તો બીજી બાજુ રેશ્માના વાયરલ વીડિયોની પુષ્ટિ પણ કરી છે. આ ઘટના મંગળવારના સીવસે મોડી રાતના આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા આશ્રય બંગલોમાં થઈ હોવાની વાત રેશ્માએ કરી છે. ત્યારે આ બાબતે નેતા અને તેની પત્ની રેશમા પટેલે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે, મારા પતિને ઘણા વખતથી હું શોધી રહી હતી. પણ ગઇકાલે રાતના આણંદ વિદ્યાનગર રોડ પર તે એક યુવતી સાથે તેમને આઇસ્ક્રીમ ખાતા મે જોયા હતા.

ત્યાર પછી મેં તમને ફોલો કરવાનું શરૂ કર્યું અને આશ્રય બંગલોમાં પહોંચી હતી. જ્યા એક અજાણી જ યુવતી સાથે બંગલામા તે રંગરેલિયા માનવતા જોવા મળ્યા હતા. તેમણે વધુમા કહ્યું હતું કે, હું ત્યા ભરતસિંહને મનાવવા માટે ગઈ હતી. પરંતુ અહીં મેં કંઈક જુદું જ ચિત્ર જોયું હતું. હજુ પણ હું ભરતસિંહને માફ કરવા માટે તૈયાર છું…

पत्नी ने पूर्व केंद्रीय मंत्री भरत सिंह सोलंकी को बंद कमरे में दूसरी महिला के साथ पकड़ा
image sours