જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લક્ષ્મીજીની અપાર કૃપા રહે

*તારીખ ૧૩-૦૬-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- ચૌદસ ૨૧:૦૫ સુધી.
*નક્ષત્ર* :- અનુરાધા ૨૧:૨૬ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- સિદ્ધ ૧૩:૪૩ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૫:૫૮
*સૂર્યાસ્ત* :-૧૯:૧૯
*ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
*સૂર્ય રાશિ* :- વૃષભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વ્રતની પૂનમ,વટ પૂનમ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબનાં અણસાર દેખાતા જણાય.
*પ્રેમીજનો*:- સખતાઈ થી અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-મુજવણનાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક ચિંતા બની રહે.
*પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય સ્વાસ્થ્ય અંગે સંભાળવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મધુરતાથી સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ વર્તાય.
*પ્રેમીજનો*:- મમત ટાળવો.
*નોકરિયાત વર્ગ*:- સલુકાઈ વાપરવી.
*વેપારીવર્ગ*:- લેણદાર થી સલુકાઇ બનાવવી.
*પારિવારિકવાતાવરણ*:- ધીરજ શાંતિ દ્વારા સાનુકૂળતા બને.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય સફળ બને.
*લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- બેચેની વ્યાકુળતા બને.
*નોકરિયાત વર્ગ*:-તણાવ માં રાહત જણાય.
*વેપારીવર્ગ*:- છૂટક કામકાજ થઈ શકે.
*પારિવારિક વાતાવરણ*:-કર્જ ઋણ મદદ મળી રહે.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાનનાં પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- ચિંતા હલ થતી જણાય.
*વેપારી વર્ગ*:-મુંજવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:- અડચણ અવરોધ દૂર કરવાનો રસ્તો મળી રહે.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
*લગ્નઈચ્છુક* :- વિલંબ બની રહે.
*પ્રેમીજનો* :- સફળતાની આશા દેખાતી જણાય.
*નોકરિયાત વર્ગ* :- બઢતી નાં સંજોગ બને.
*વેપારીવર્ગ* :- પ્રયત્ન વ્યર્થ ન બને તે જોવું.
*પારિવારિક વાતાવરણ*:-સ્વ પ્રયત્ન સાનુકૂળતા બને.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :- મુંજવણ દૂર થાય.
*પ્રેમીજનો*:-મિલન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
*વેપારીવર્ગ*:-સંપતિ નાં કામમાં પ્રગતિ આવે.
*પારિવારિક વાતાવરણ*:- પ્રયત્નો સફળ બનતાં જણાય.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સમસ્યા નું સમાધાન મળે.
*લગ્નઈચ્છુક* :-શાંતિ જાળવવી.
*પ્રેમીજનો*:- ચિંતા વ્યથા નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-સફળતા ની તક સર્જાય.
*વ્યાપારી વર્ગ*:આવક ઉઘરાણી નાં સંજોગ બને.
*પારિવારિક વાતાવરણ*:-શાંતિ સ્વસ્થતા જાળવવી.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક શાંતિ જળવાઇ રહે.
*લગ્નઈચ્છુક* :- સંજોગ બની રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ*:- ઉપરી થી તણાવ રહે.
*વેપારીવર્ગ*:- લાભદાયી તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-બિન જરૂરી ખર્ચ ટાળવા.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- માનસિક ઉદ્વેગ જણાય.
*લગ્નઈચ્છુક* :-તક સંજોગ જણાય.
*પ્રેમીજનો* :- આશા ફળતી જણાય.
*નોકરિયાતવર્ગ* :- અકસ્માત નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- આર્થિક સમસ્યા હલ થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા જાળવવી.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન માં સંવાદિતા જાળવવી.
*લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ બને.
*નોકરિયાત વર્ગ*:-સખત કાર્યભાર સંભાળે.
*વેપારીવર્ગ*:-મહેનત સાનુકૂળ બને.
*પારિવારિકવાતાવરણ*:-ઉતાવળ કામ ન લાગે.સ્નેહી થી મિલન મુલાકાત થાય.
*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબ વિઘ્ન નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- તણાવ માં રાહત જણાય.
*નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- પ્રગતિ ની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-હકારાત્મક ઉર્જા નું પ્રમાણ સારુ જણાય.
*શુભરંગ*:- વાદળી
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વિવાદ થી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :- અવસર ના સંજોગ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:- ખર્ચ વ્યય ચિંતા રહે.
*વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સાનુકૂળ બને.
*પારિવારિક વાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થતી જણાય.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૮