જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને લક્ષ્મીજીની વિશેષ કૃપા મળશે

*તારીખ ૧૧-૦૫-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- બારસ ૨૭:૨૫ સુધી.
*નક્ષત્ર* :- સ્વાતિ ૨૬:૦૬ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- પરીઘ ૨૦:૪૬ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૫:૫૭
*સૂર્યાસ્ત* :-૧૯:૧૮
*ચંદ્ર રાશિ* :- તુલા
*સૂર્ય રાશિ* :- વૃષભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* નિર્જલા ભાગવત એકાદશી (કેરી),ભીમ એકાદશી,ચંપક દ્વાદશી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ રચાય.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ રહે.
*નોકરિયાત વર્ગ*:-જવાબદારી વ્યસ્તતા વધે.
*વેપારીવર્ગ*:-મુશ્કેલી દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:-૧

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના ના પ્રશ્નો સતાવે.
*લગ્નઈચ્છુક* :-થોડા વિલંબ ની સંભાવના.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-પૂર્વાગ્રહ છોડવા.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય નાથવા.
*પારિવારિકવાતાવરણ*:- શત્રુઓથી સાવધ બનવું.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-સમજદારી જરૂરી.
*પ્રેમીજનો*:-પ્રયત્નો સફળ થતાં જણાય.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા હલ થાય.
*શુભરંગ*:-ગ્રે
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- વિલંબમાં વૃદ્ધિ થાય.
*પ્રેમીજનો*:-ઈગો અવરોધ રખાવે.
*નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક રહે.
*વેપારી વર્ગ*:-કાર્ય સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા જાળવવી.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-અવરોધ વ્યર્થ વરતાય.
*પ્રેમીજનો* :- પરાક્રમની સંભાવના.
*નોકરિયાત વર્ગ* :-પ્રગતિકારક સંજોગ રહે.
*વેપારીવર્ગ* :-ભાગીદારીમાં સંવાદિતા સાધ્વી.
*પારિવારિક વાતાવરણ*:-આપના પ્રયત્નો સફળતા અપાવે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંવાદિતા સાનુકૂળતા બનાવે.
*લગ્નઈચ્છુક* :-ધીરજ ધરવી શુભ.
*પ્રેમીજનો*:-સંયમ જરૂરી.
*નોકરિયાત વર્ગ*:-કસોટી થતી જણાય.
*વેપારીવર્ગ*:-અજંપો દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક પ્રશ્ન હલ થાય.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સામાજિક ક્ષેત્રે સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ આશા બંધાય.
*પ્રેમીજનો*:- મનમુટાવ ટળી શકે.
*નોકરિયાત વર્ગ*:-પરિવર્તન સંભવ બને.
*વ્યાપારી વર્ગ*:તક સંજોગ સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સામાજિક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ ક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ વિઘ્ન સર્જાય.
*પ્રેમીજનો*:-અવરોધ સમસ્યા રહે.
*નોકરિયાતવર્ગ*:-કાનૂની ગુંચ ચિંતા રખાવે.
*વેપારીવર્ગ*:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામ વિલંબથી થાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
*લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ થતો જણાય.
*પ્રેમીજનો* :-પરાક્રમ ભારે ન પડે તે જોવું.
*નોકરિયાતવર્ગ* :- પ્રગતિની તક મળે.
*વેપારીવર્ગ*:-સરકારી મદદ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ બનતાં જણાય.
*શુભરંગ*:-નારંગી
*શુભઅંક*:-૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ઉકલતી જણાય.
*લગ્નઈચ્છુક* :-અક્કડ વલણ છોડવું.
*પ્રેમીજનો*:-મમતથી વિલંબ સર્જાય.
*નોકરિયાત વર્ગ*:-બદલી ની સંભાવના પ્રબળ બને.
*વેપારીવર્ગ*:-ઋણની ચિંતા સતાવે.
*પારિવારિકવાતાવરણ*:-અન્ય ના ભરોસે વહાણ હલી શકે.
*શુભ રંગ* :-જાંબલી
*શુભ અંક*:- ૭

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
*લગ્નઈચ્છુક* :-સમાધાનથી સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:- અવરોધ બને.
*નોકરિયાત વર્ગ*:- પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
*વેપારીવર્ગ*:- મુશ્કેલી દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:-સંયમ અને ધીરજથી સમસ્યા હલ થાય.
*શુભરંગ*:-વાદળી
*શુભઅંક*:-૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આવેશ ને આરામ આપવો.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સરકતા જણાય.
*પ્રેમીજનો*:- અવરોધ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-પૂરતો પગાર ન હોય ચિંતા રહે.
*વેપારી વર્ગ*:- ધારણા કામ ન લાગે.
*પારિવારિક વાતાવરણ*:-નકારાત્મકતા આક્રમકતા છોડવાથી સાનુકૂળતા.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૫