જો તમનેે પણ વારંવાર ચઢી જતી હોય નસ, તો આજે અપનાવો આ ઘરેલુ ઉપાયો, થઇ જશે રાહત

શું તમને પણ નસો ચઢવાની સમસ્યા થાય છે …. જાણો તેના ઉપચારો વિશે

પુરુષો કરતા સ્ત્રીઓમાં નસો ચઢવાની સમસ્યા વધુ થાય છે જાણો તેના કારણો અને ઘરેલુ ઉપચાર વિશે

image source

સ્વાસ્થ્ય સમાચાર: મિત્રો,ઘણી વાર તમે રાત્રે અથવા સવારે સૂતા સમયે અચાનક પગમાં કોઈ વિચિત્ર ખૂંચવું અથવા ખેંચાવું અનુભવ્યું હશે.જ્યારે આવું થાય છે,ત્યારે ખૂબ પીડા અથવા સમસ્યાઓ ઉભી થાય છે. આ ખૂંચવું અથવા ખેંચાવું બીજું કઈ નહિ,પરંતુ નસોં ના ચઢવાના લીધે થાય છે.નાસ ચઢવા પાર જે દર્દ થાય છે તે ખુબ જ પીડાદાયક હોય છે,અને આ અવસ્થામાં ના તો તમે હલી શકો છો કે ના તો ચાલી શકો છો.

કયા કારણો છે

image source

સામાન્ય રીતે આ સમસ્યાનું કારણ લોકો તેમના શરીરની યોગ્ય રીતે કાળજી ન લેતા હોય તે છે.સૌ પ્રથમ,તમારે આ સારી રીતે સમજવું જોઈએ,કે નસનું ચઢવું એ કોઈ રોગ નથી,પરંતુ તે એક લક્ષણ છે જે બતાવે છે કે આપણું શરીર નબળું પડી રહ્યું છે અને શરીરને જરૂરી પોષક તત્વો નથી મળી રહ્યા જેના કારણે સ્નાયુઓ ખેંચાય છે.તેથી,જ્યારે પણ નસોના ચઢવાની સમસ્યા વધારે જોવા મળે છે ત્યારે તેને ક્યારેય અવગણશો નહીં અને તેના કારણો જાણવાનો પ્રયાસ કરો.

શું છે ઈલાજ

image source

સામાન્ય રીતે, નસોના ચઢવાની સમસ્યાથી બચવાનો સૌથી સહેલો રસ્તો તમારા રોજિંદા આહારમાં શક્ય તેટલું વિટામિન સી લેવાનું છે.વિટામિન સી નસોમાટે સારું છે અને તે શરીરમાં લોહીનો સાચો પ્રવાહ જાળવવામાં મદદ કરે છે.નારંગી,લીંબુ,આમળા,સ્ટોબબરી,કિવિ,જામફળ,ટામેટા,બ્રોકોલી, કોબી વગેરે આહાર વિટામિન સીનો સારો સ્રોત છે.

આ સિવાય એક અધ્યયનમાં એ પણ જોવા મળ્યું હતું કે, નસોના ચઢવાની સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે કારણ કે કેટલાક કારણોસર તેનું શરીર નબળું છે.આ મોટે ભાગે ગર્ભાવસ્થા,સ્તનપાન વગેરેને કારણે થાય છે.તેથી, આનાથી બચવા માટે,સ્ત્રીઓએ તેમના આહારમાં વધુ પૌષ્ટિક વસ્તુઓ લેવી જોઈએ.

image source

ઉપરાંત,ખૂબ ચુસ્ત કપડા પહેરવાને કારણે,શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી અને નસો ખેંચવાનું શરૂ કરે છે.તેથી શક્ય હોય ત્યાં સુધી સામાન્ય કપડાં પહેરવાનો પ્રયત્ન કરો.

image source

ઉપરાંત, નસોના ચઢવાની સમસ્યાથી છૂટકારો મેળવવા,ઓછામાં ઓછો અડધો કલાક દરરોજ કસરત કરવાનો પ્રયાસ કરો.આનાથી શરીરની તમામ ચેતા ખુલી રહેશે અને શરીર પણ સારી રીતે કામ કરશે.

આ બધા સિવાય,મેદસ્વીપણાને કારણે અથવા ઊંઘની ખોટી રીતને કારણે નસોના ચઢવાની સમસ્યાઓ થઈ શકે છે.મિત્રો,અમે આશા રાખીએ છીએ કે તમારા સારા સ્વાસ્થ્ય માટે જણાવેલ આ માહિતી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત