જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઈ રાશિને પૈસાનો વરસાદ થશે તો કોઈ રાશિના જાતકોમાં સાનુકૂળ સંજોગ બને

*તારીખ ૨૦-૦૬-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- સાતમ ૨૧:૦૨ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૨૮:૩૬ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- પ્રીતિ ૦૮:૨૮ સુધી.
*કરણ* :- વિષ્ટી,બવ.
*સૂર્યોદય* :-૦૫:૫૯
*સૂર્યાસ્ત* :-૧૯:૨૧
*ચંદ્ર રાશિ* :- કુંભ ૨૨:૩૬ સુધી. મીન
*સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રવાસના સંજોગો હોય ટાળવા.
*લગ્નઈચ્છુક* :- જતું કરવાથી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:- છલથી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:-સહકાર મળે.
*વેપારીવર્ગ*:-વ્યસ્તતા વધે.
*પારિવારિકવાતાવરણ*:- કૌટુંબિક કાર્ય સરળતાથી પતે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા ઓછી થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થાય.
*પ્રેમીજનો*:-મુલાકાત શક્ય રહે.
*નોકરિયાત વર્ગ*:-છલનો ભોગ બની શકો.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રવાસ ટાળવો.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનના વાહનના પ્રશ્નો સતાવે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સમાધાનથી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-અવરોધ સર્જાય.
*નોકરિયાત વર્ગ*:-તણાવમાં દિવસ પસાર થાય.
*વેપારીવર્ગ*:-બનાવટથી ચેતવું.
*પારિવારિક વાતાવરણ*:-કસોટી યુક્ત દિવસ હોય ધીરજથી પસાર કરવો.
*શુભરંગ*: લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉલજન સમસ્યા રહે.
*લગ્નઈચ્છુક* :-ધીરજ ધરવી.
*પ્રેમીજનો*:- ચિંતા ઉદભવે.
*નોકરિયાત વર્ગ*:-કાર્ય ઉકેલવા થી ચિંતા ટળે.
*વેપારી વર્ગ*:-સ્નેહીનો સહયોગ મળે.
*પારિવારિક વાતાવરણ*:-અકળામણ અજંપા યુક્ત દિવસ રહે.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ધીરજ રાખી દિવસ પસાર કરવો.
*લગ્નઈચ્છુક* :-જતો કરવો સાનુકૂળ રહે.
*પ્રેમીજનો* :-સમસ્યા ઘેરાતી જણાય.
*નોકરિયાત વર્ગ* :-કાર્ય ક્ષેત્રે માન-સન્માન મળે.
*વેપારીવર્ગ* :-સફળતાની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય તેમજ સામાજિક બાબતે સાવધ રહેવું.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આર્થિક સમસ્યા રહે.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
*પ્રેમીજનો*:-ઉદ્વેગ ચિંતા રહે.
*નોકરિયાત વર્ગ*:- ચિંતા હળવી બને.
*વેપારીવર્ગ*:-કાર્યભાર વધે.
*પારિવારિક વાતાવરણ*:- સમસ્યા હલ કરી શકો.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:માનસિક ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-ઉંમર નો તફાવત હોય.
*પ્રેમીજનો*:-સાવધાની હિતાવહ.
*નોકરિયાત વર્ગ*:-ખટપટ થી સંભાળવું.
*વ્યાપારી વર્ગ*:કામદાર થી સમાધાન સાધવું.
*પારિવારિક વાતાવરણ*:-સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમસ્યાનું સમાધાન મેળવી શકો.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:- પ્રયત્નો જરૂરી રહે.
*નોકરિયાતવર્ગ*:- ભરોસો ભારે પડે.
*વેપારીવર્ગ*:-શાંતિ પૂર્વક આયોજન કરવું.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે ચિંતા રહે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંયમિત આશા ફળે.
*લગ્નઈચ્છુક* :-સફળતાની તક.
*પ્રેમીજનો* :-પ્યાર કીયા તો ડરના ક્યા નો માહોલ.
*નોકરિયાતવર્ગ* :- નકારાત્મક અભિગમ છોડવો.
*વેપારીવર્ગ*:-નવા સાહસમાં વિચારવું.
*પારિવારિક વાતાવરણ*:- સમસ્યામાંથી બહાર નીકળવાના પ્રયત્નો વધારવા.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક વિચાર મતભેદો ટાળવા.
*લગ્નઈચ્છુક* :-અવરોધ ટાળવો.
*પ્રેમીજનો*:-અજંપો બની રહે.
*નોકરિયાત વર્ગ*:-નોકરી સંબંધી ખર્ચ વધે.
*વેપારીવર્ગ*:- આર્થિક આયોજન જરૂરી.
*પારિવારિકવાતાવરણ*:-સામાજિક પારિવારિક સાવધાની વર્તવી.
*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય સુજે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક ની આશા રહે.
*પ્રેમીજનો*:-આશાસ્પદ સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- પ્રતિકૂળતા થી બચવું.
*વેપારીવર્ગ*:-નવા વ્યવહાર સાહસમાં સંભાળવું.
*પારિવારિકવાતાવરણ*:ધાર્યા કામ અંગે વિલંબથી સફળતા મળે.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સાવધાની હિતાવહ.
*પ્રેમીજનો*:-સાવચેતીનો સૂર કામ આવે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા રહે.
*વેપારી વર્ગ*:- નાણાકીય વ્યવહાર જાળવીને કરવા.
*પારિવારિક વાતાવરણ*:-મુસાફરી આર્થિક વ્યવહારમાં ગફલત ન કરવી.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૮