સલમાન ખાને સુશાંતની ગર્લફ્રેન્ડ પર કર્યો પૈસાનો વરસાદ, એક સપ્તાહ રોકાવા આપશે 35 લાખ

image source
image source

બોલિવૂડમાં છપાયેલા સમાચાર મુજબ, સલમાન ખાને તેના એક કામ માટે રિયા ચક્રવર્તીને પસંદ કરી છે. આ માટે રિયા ચક્રવર્તીને સલમાન ખાન 1 દિવસ માટે 5 લાખ આપશે એટલે કે જો રિયા ચક્રવર્તી એક અઠવાડિયા સુધી સલમાન ખાન સાથે રહેશે તો તેને 35 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ સમાચાર સોશિયલ નેટવર્કિંગ પર પહોંચતા જ સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. રિયા ચક્રવર્તીને આવી ઓફર શા માટે આપવામાં આવી રહી છે તે જાણીને આશ્ચર્યમાં લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું આ પ્લાન સલમાન ખાને કર્યો છે. આવી બધી વાતો સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

image source

સમાચાર અનુસાર, સલમાન ખાન રિયા ચક્રવર્તીને બિગ બોસ સીઝન 15માં લાવવાની તૈયાર કરી રહ્યા છે. બિગ બોસનું 15મી સીઝન 2 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યું છે અને દરેકની નજર આ સમાચાર પર ટકેલી છે. જો આપણે બિગ બોસના ઈતિહાસ પર નજર કરીએ તો, બિગ બોસ 9નો ભાગ રહેલી અભિનેત્રી રિમ્મી સેનને નિર્માતાઓએ 2 કરોડ 25 લાખ રૂપિયા આપ્યા હતા.

image source

આ સમયે રિયા ચક્રવર્તી રેસમાં સૌથી આગળ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવાર તેણીને શોમાં લાવવામાં આવશે, તો નિર્માતાઓ ઈચ્છશે કે રિયા ચક્રવર્તી ઓછામાં ઓછા 2 અઠવાડિયા માટે શોનો ભાગ બને જેથી લોકો જે પૂછવા માંગે છે તે પૂછી શકે. અન્યથા બાકીના જે સ્પર્ધકો છે તેઓ પૂછશે. એવું પણ બની શકે છે કે આ પ્રકારનો ટાસ્ક આપવામાં આવે.