માત્ર 7 જ દિવસમાં, તમારા પીળા દાંતને મોતી જેવા ચમકદાર અને સફેદ બનાવી દો આ રીતે….

કેટલાક લોકોના દાંત એટલા સુંદર હોય છે કે જ્યારે તેઓ હસે છે,ત્યારે તેમના દાંત ફૂલો જેટલા સુંદર લાગે છે.જયારે ઘણીવાર ઊંધું થઈ જાય છે,ઘણા લોકો હસે તો આપણને એમના દાંત જોઈને જ ઉબકા આવવા લાગે છે.આ એટલા માટે થાય છે કારણ કે તેમના દાંત ગંદા અને પીળા હોય છે.જે લોકો તમાકુ અને ગુટખાનું સેવન વધારે કરે છે તેમાં સામાન્ય રીતે આ સમસ્યા જોવા મળે છે.જે લોકો સિગારેટ પીવે છે,તેમના પણ દાંત પીળા હોય છે.

image source

જો તમે પણ ગંદા અને પીળા દાંતથી પરેશાન છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.તમે ઇનોની મદદથી તમારા પીળા દાંતને માત્ર એક મિનિટમાં દૂર કરી એકદમ ચમકદાર અને સફેદ બનાવી શકો છો.તમને આ જાણીને આશ્ચ્ર્ય થશે પણ આ સાચું છે,તમને જણાવીએ દઈએ કે ઈનો એસિડિટી સમસ્યાથી તો રાહત આપે જ છે,પરંતુ સાથે તે પીળા દાંતની સમસ્યા પણ દૂર કરે છે.ખરેખર,ઈનોમાં સાઇટ્રિક એસિડ અને સોડા એસનું મિશ્રણ હોય છે અને સાથે 40 ટકા બેકિંગ સોડા પણ હોય છે.

દરેક લોકોના ઘરમાં ઇનોની બોટલ અથવા પેકેટ હોય જ છે.

image source

ઇનોનો ઉપયોગ ઘણીવાર ખોરાકમાં એટલા માટે થાય છે,કારણ કે કોઈપણ ખોરાક ઈનો દ્વારા ફૂલી જાય.જ્યારે ડોક્ટરોએ ખોરાક બનાવવામાં ઇનોનો ઉપયોગ કરવાની મનાઈ કરી હતી.આજના સમયમાં મોટાભાગના લોકો પેટની સમસ્યાઓથી પરેશાન છે,તેથી લગભગ દરેક ઘરમાં ઇનોના પેકેટ અથવા બોટલ મળી આવશે.આજના સમયમાં ઘણા લોકો બારના ભોજન પર નિર્ભર રહે છે,પરંતુ બારના ભોજનનું સેવન કર્યા પછી તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.જેમ કે ગેસ,એસીડીટી,અપચો અથવા ખાટા ઓડકારો આવવા.આ દરેક સમસ્યાને દૂર કરવા માટે લોકો ઇનોનું સેવન કરે છે.

image soucre

બહારના ખોરાકનું સેવન કરવાથી તમારા પેટ પર તો અસર પડે જ છે,પરંતુ બહારનો ખોરાક તમારા દાંત પર પણ અસર કરે છે.બહારના ભોજનનું સેવન કરવાથી તમારા દાંત અકાળે બગડવાનું શરૂ કરે છે.તેમનામાં જંતુઓ વિકસવા માંડે છે,જેના કારણે ઘણા લોકોને દાંત પણ કાઢવા પડે છે.આજે અમે તમને જણાવીશું કે ઇનોનો ઉપયોગ કરીને તમારા દાંત કેવી રીતે સફેદ કરી શકાય.

image source

સૌથી પેહલા તમે એક સાફ કટોરી લો અને તેમાં લીંબુ ફ્લેવરનો ઇનો નાખો હવે તેમાં તમે એક ચમચી નાળિયેર તેલ નાખો.ત્યારબાદ આ મિક્ષણને સારી રીતે મિક્સ કરો.હવે બ્રશ લો અને કટોરીમાંથી મિક્ષણ લઈને તમારા દાંત અને પેઢા બરાબર સાફ કરો.તમારે આ ઉપાય દરરોજ સવારે કરવો જોઈએ.જેની મદદથી તમારા દાંત સફેદ મોતી જેવા થઈ જશે.

image source

આ ઉપાય નિયમિત સાત દિવસો સુધી કરો,ત્યારબાદ તમે તમારી રીતે જ પરિણામ જોશો.પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે આ મિક્ષણ એક મિનિટથી વધુ તમારા દાંત પર ન રહેવા દો.બ્રશ કર્યા પછી સારી રીતે કોગળા કરો.સાત દિવસ પછી તમે જોશો કે તમારા દાંત પહેલા કરતાં વધુ સારા દેખાવા લાગે છે જો આ પ્રયોગ સતત કરવામાં આવે તો તમને ખૂબ સારા પરિણામો મળશે અને આ ઉપાયથી મોંમાંથી આવતી વાસ પણ દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત