એલર્જીના કારણો જાણી લેશો તો તેના ઉપાય પણ કરી શકશો – જાણો એલર્જીના કારણો તેમજ ઉપાયો બન્ને વિષે

આંખ – કાન –  નાક વિગેરે  પ્રકારની એલર્જી થવાના કારણોની સાથે  સાથે જાણો તેના ઉપાયો પણ

આજ ની જિંદગી માં વધારે તેજી વધતી સમસ્યા છે.ક્યારેક ક્યારેક એલર્જી ગંભીર રોગ નું મુખ્ય કારણ બની જાય છે. જ્યારે આપણું શરીર આપણે કોઈ આહાર લઈએ તો અતિ સંવેદનશીલ હોય છે જેને એલર્જી કહેવામાં આવે છે.

image source

એલર્જી કોઈ આહાર થી ઋતુ ના બદલવાથી અથવા તો આનુવંશિક થી થાય છે. તેના થી બચવા માટે આપણે કાળજી લેવી જરૂરી છે. સામાન્ય રીતે તર ધૂળ ,માટી ની પરાગકણ થી, પાલતું કે અન્ય જાનવરો ના સંપર્ક થી, સૌંદય ની ક્રીમ થી, જીવજંતુ કીડા કરડવાથી અમુક ખાદ્ય પ્રદાર્થ થી અથવા દવા ના ઉપયોગ થી થઈ શકે છે.

સામાન્યરીતે એલર્જી માં નાક, આંખ, શ્વાસ, ચામડી સંબધિત હોય છે. ક્યારેક ક્યારેક એક જ સાથે બધું શરીર માં થઈ શકે છે. અત્યંત ગંભીર બીમારી થઈ શકે છે.

image source

લક્ષણો.

નાક ની એલર્જી: નાક માં ખંજવાળ આવે, છીંક આવે , નાક માંથી પાણી આવે નાક બંધ થઈ જાય અમુક વખતે તાવ આવે છે.

આંખો ની એલર્જી: આંખો પાણી આવું, આંખો બળવી, આંખો પર ભારેપણું મહેસૂસ થવું.

શ્વાસ ની એલર્જી: ખાંસી શ્વાસ લેવામાં તકલીફ પડવી. જેથી અસ્થમા જેવી ગંભીર બીમારી થઈ શકે છે

ત્વચા ની એલર્જી: ચામડી ની એલર્જી થવું ઘણું સામાન્ય રીતે ચામડી એલર્જી વધુ જોવા મળે છે. ચામડી ખુજલી થવું, દાણા નીકળવા.

ખાવા પીવા એલર્જી: ઘણા બધા લોકો ખાવા પીવા વસ્તુ જેમકે દૂધ,ઈંડા , ચોકલેટ, ખાંટી વસ્તુ નું સેવન ના કરવું જોઈએ.

આખા શરીર માં એલર્જી ક્યારેક કયારેક ગંભીર રૂપ ધારણ કરી શકાય છે ગંભીર લક્ષણો એક સાથે દેખાય તરત હોસ્પિટલ માં ખસેડવો જોઈએ.

દવાઓ થી એલર્જી: એવી કેટલીય દવાઓ થી રિએક્શન આવે છે. અમુક દવાઓ, ડ્રગ એવા બાયોટિક દવાઓ સામાન્ય રીતે થાય છે.

image source

બચવાના ઉપાયો:

1. જો તમને એલર્જી થઈ છે તો તમે શુ ખાવાથી થઈ છે ક્યાં કારણોસર થઈ છે તે જાણીલો.

2.જેનાથી એલર્જી થઈ છે તેવા ખાદ્ય પદાર્થો થી દૂર રહો.

3.એકદમ ઠંડા થી ગરમ અને ગરમ થી ઠંડા વાતાવરણ જવાનું ટાળવું જોઈએ

4. ઘર માં હવા ઉજાસ રાખો અને ઘરની આસપાસ ગંદકી દૂર કરો.

image source

5. ટુ વહીકલ પર મો પર અને નાક પાએ રૂમાલ બાંધવો જોઇએ. જેથી ધૂળ શરીર માં ના પ્રવેશે.

6. પાલતું જાનવરો એલર્જી થાય તો તેને ઘરમાં ન રાખવા જોઈએ. અથવા તો ઘરની બહારના વિસ્તારમાં માં રાખવા

7. નાક ની એલર્જી માટે સવાર માં ભૂખ્યા પેટે એક ચમચી ગિલોય પાવડર 2 ચમચી આમળાં અથવા આમળાં નો પાવડર 1 ચમચી મધ માં નાખીને ખાવો જોઈએ.

8. ચામડી ની એલર્જી માટે હળદર નું નિયમિત રીતે સેવન કરવાથી રાહત મળે છે.

બધી જ એલર્જી માં ખોરાક મહત્વ નું ભાગ ભજવે છે. જેથી સારી રીતે ખોરાક લેવાથી એલર્જી જેવી ગંભીર બીમારી થી બચી શકાય.