અનુષ્કાએ ફિલ્મમાં બધી જ હદ પાર કરીને હોટ સીન આપ્યાં, આટલી ફિલ્મ જોઈને વિરાટનો પિત્તો ગયો, પછી…

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ બોલિવૂડમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. અનુષ્કા શર્માએ રિયલ લાઈફમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. અનુષ્કા અને વિરાટની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલીએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા, પછી બંનેએ લગ્ન કરી લીધા, આજે અનુષ્કા અને વિરાટ પુત્રી વામિકાના માતા-પિતા પણ છે. જ્યાં વિરાટ કોહલીને ભારતીય ટીમનો દિગ્ગજ ખેલાડી માનવામાં આવે છે, ત્યાં અનુષ્કા શર્માને બોલિવૂડની જાણીતી અભિનેત્રી પણ માનવામાં આવે છે, તેણે એકથી વધુ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ શું તમે જાણો છો કે પતિ વિરાટ કોહલીને અનુષ્કાની અમુક ફિલ્મો જરા પણ પસંદ નથી. તો ચાલો અમે તમને જણાવીએ કે આ ફિલ્મો કઈ-કઈ છે.

image source

પીકે

રાજકુમાર હિરાનીની ફિલ્મ પીકેમાં અનુષ્કા શર્માએ આમિર ખાન અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ઈન્ટીમેટ સીન અને બોલ્ડ સીન આપ્યા હતા. આમાં અભિનેત્રીએ પત્રકારની ભૂમિકા ભજવી હતી, વિરાટ કોહલીને ઈન્ટીમેટ અને બોલ્ડ સીન્સને કારણે તેની ફિલ્મ બિલકુલ પસંદ નથી.

બેન્ડ બાજા બારાત

દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહે બેન્ડ બાજા બારાતથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મમાં તેણે અનુષ્કા શર્મા સાથે ઘણા ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા, જેના કારણે વિરાટ કોહલીને અનુષ્કા શર્માની ફિલ્મ બિલકુલ પસંદ નહોતી આવી.

image source

NH10

અનુષ્કા શર્માએ NH10 ફિલ્મમાં એક કરતા વધારે બોલ્ડ સીન આપ્યા છે, આ ફિલ્મમાં અનુષ્કા શર્માએ ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે, જેના કારણે વિરાટ કોહલીને આ ફિલ્મ બિલકુલ પસંદ નથી.

બોમ્બે વેલ્વેટ

બોમ્બે વેલ્વેટમાં અનુષ્કા શર્મા સાથે રણબીર કપૂર જોવા મળ્યો હતો અનુષ્કા શર્માએ આ ફિલ્મમાં રણવીર કપૂર સાથે ઘણા રોમેન્ટિક સીન્સ આપ્યા હતા. આ ફિલ્મમાં અનુષ્કા શર્માએ ઘણા ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા, જેના કારણે તેના પતિ વિરાટ કોહલીને તેની ફિલ્મ બિલકુલ પસંદ નથી.