કોરોના મહામારીમાં દૂધમાં મિક્સ કરી લો આ ચીજો, ઈમ્યુનિટી બનશે મજબૂત અને કોરોના થશે દૂર

દેશ અને દુનિયામાં વૈશ્વિક મહામારી ફેલાઈ ચૂકી છે ત્યારે લોકોના જીવ હવે તાળવે બંધાયા છે. કોરોના ફરીથી પોતાના પગ ફેલાવી રહ્યો છે. રિપોર્ટ અને અનેક વિશેષજ્ઞોના અનુસાર કોરોના બાળકો અને યુવાઓને પણ ઝડપથી નવા લક્ષણો સાથે પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ માટે ડોક્ટર્સ દ્વારા દરેક વ્યક્તિને પોતાની ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે.

image source

પણ શું તમે એ જાણો છો કે ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવી રાખવામાં દૂધની સાથે સાથે હળદરનું સેવન પણ ફાયદો કરે છે. આ સિવાય અનેક એવી ચીજો છે જેનું સેવન તમે દૂધની સાથે કરો છો તો તમને ફાયદો થાય છે. આ ખાસ ચીજ છે હળદર. તમે તેને દૂધમાં મિક્સ કરીને પીઓ છો તો તમને અનેક રીતે ફાયદો આપે છે. તમે તેનું સેવન દૂધની સાથે કરીને તમારી ઈમ્યુનિટી વધારી શકો છો. તો જાણો કઈ ચીજો છે જેને તમે દૂધમાં મિક્સ કરીને પી શકો છો.

ખજૂર

image source

ખજૂરમાં એન્ટી ઓક્સીડન્ટ્સ, એન્ટી વાયરલ, વિટામિન અને આયર્નના ગુણો મળી રહે છે. ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી તમારી ઇમ્યુનિટી સારી રહે છે.

આ સિવાય તમે કદ્દૂ, સૂરજમુખી, ચિયા અને અળસીના બીજની સાથે દૂધ પીઓ. તેનાથી વાયરલ ઈન્ફેક્શનથી બચાવ થઈ શકે છે અને સાથે જ શરદી, ખાંસી અને સીઝનલ બીમારીથી પણ રાહત મળે છે.

image source

સૂકો મેવો દૂધની સાથે લેવાથી પણ તેની પૌષ્ટિકતા વધે છે. સીઝનલ બીમારી સિવાય ડાયાબિટિસ, બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવામાં તમને મદદ મળી રહે છે.

image source

હળદરવાળું દૂધ પીવાથી પણ ઇમ્યુનિટીમાં સુધારો આવી શકે છે. હળદરમાં મળી રહેતા એ્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇફ્લેમેટ્રી, એન્ટી કેન્સરના ગુણ શરીરને અનેક રોગથી સુરક્ષા આપે છે.

દૂધમાં આદુ મિક્સ કરીને પીવાથી પણ અનેક ફાયદા થાય છે. તમે દૂધમાં આદુને ઉકાળવાને બદલે સૂંઠનો પાવડર પણ મિક્સ કરીને તેને ઉકાળી શકો છો. કોરોના મહામારીમાં આ બેસ્ટ ઈલાજ છે. આદુમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડન્ટ્સ અને એન્ટી વાયરલ ગુણો હોય છે.

image source

તો હવે તો તમે જાણી લીધું ને કે કઈ ચીજોને તમે રોજ જે દૂધનો ગ્લાસ પીવો છો તેમાં મિક્સ કરી લેશો તો તમને તેનું વધારે સારુ પરિણામ મળે છે અને સાથે જ તમારી ઇમ્યુનિટી પણ ઝડપથી અને ઓછા ખર્ચે વધી જાય છે. જે તમને કોરોનાની બીજી લહેરથી પણ બચવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત