શું તમે ગ્રીન ટી ફક્ત વજન ઉતારવા અને વજન મેન્ટેન રાખવા માટે જ પીવો છો તો આ ફાયદા પણ જાણી લો…

ગ્રીન ટી ને દુનિયાનું સૌથી સ્વસ્થદાયી પીણું માનવામાં આવે છે કારણ કે તેમાં ઉંચી માત્રામાં એન્ટી-ઓક્સિડ્ન્ત્સ તેમજ શરીર માટે ફાયદાકારક તત્વો હાજર છે.

image source

તેના ઘણા બધા ફાયદાઓ છે જેમ કે વજન ઘટાડવા, કેન્સરનું જોખમ ઘટાડવા તેમજ મગજને લગતું સ્વાસ્થ્ય જાળવવા ખુબ જ ઉપયોગી છે.

વજન ઘટાડવા

image source

ગ્રીન ટીમાં હાજર રહેલું પોલીફીનોલ ખાધેલી વસ્તુમાંથી કેલરી બનાવવાની પ્રક્રિયાની ગતિ વધારે છે તેમજ ચરબીનું ઓક્સિડેસન કરવામાં મદદરૂપ થાય છે. ડાયાબીટીસ ગ્રીન ટી શરીરમાં ગ્લુકોઝનું લેવલ જાળવી રાખે છે તેમજ જમ્યા પછી વધતા સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.

હ્રદયનું બીમારી

image source

વિજ્ઞાનીકોનું માનવું છે કે ગ્રીન ટી નસોને લીનીંગ કરવાનું કામ કરે છે જે શરીરના વધતા-ઘટતા બ્લડ પ્રેસર સામે લડવા મદદરૂપ થાય છે. તેમજ શરીરમાં ગાંઠો બનવાની પ્રક્રિયા અવરોધે છે જે હાર્ટ એટેકનું મુખ્ય કારણ હોય છે.

કોલેસ્ટ્રોલ

image source

ગ્રીન ટી શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે.

દાંતની બીમારી

image source

ગ્રીન ટી માં હાજર રહેલું ‘કેટેચીન’ નામનું કેમિકલ એન્ટી-ઓક્સિડન્ટ મોઢામાં રહેલા બેક્ટેરિયા અને વાઈરસ સામે લડે છે જે ગળાનું તેમજ દાંતનું

ઇન્ફેકશન કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત