જાણો ગરમ પાણીથી વાળ ધોવાથી શું થાય છે નુકસાન…

સ્નાન કરવા દરમિયાન ગરમ પાણી આપના માથાને કેટલીક રીતે નુકસાન પહોચાડી શકે છે. સાચું માનો તો, આપ આવું કરવાથી ગંજાપણાનો શિકાર પણ થઈ શકો છો. હવે અહિયાં જાણીશું કે, ગરમ પાણીથી વાળને ધોવાથી ક્યાં ક્યાં નુકસાન થઈ શકે છે….

એમાં કોઈ શક નથી કે ગરમ પાણીથી સ્નાન કરવાથી આપણા શરીરનો બધો થાક દુર થઈ જાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે, જે પોતાના વાળને પણ ગરમ પાણીથી ધોવે છે. સ્નાન કરવા દરમિયાન જો આપ પોતાના વાળને ભીના કરીને સ્નાન કરો છો, તો ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહી.

image source

આમ કરવાથી આપના વાળ ખુબ જ વધારે તૂટવાના શરુ થઈ જાય છે. ગરમ પાણીથી સ્કૈલ્પને બળવાનો ખતરો વધી જાય છે અને વાળ રુક્ષ અને બેજાન થઈ જાય છે. જો આપ પણ આવી જ ભૂલ કરી રહ્યા છો, તો હવે અહિયાં અમે આપને ગરમ પાણીથી વાળને ધોવાથી ક્યાં ક્યાં નુકસાન પહોચી શકે છે.

સ્કીન પર પણ પડે છે ખરાબ અસર.:

image source

જે લોકો ખુબ જ વધારે ગરમ પાણીથી સ્નાન કરે છે, તેવી વ્યક્તિના ના ફક્ત વાળ ખરાબ થાય છે ઉપરાંત તેવી વ્યક્તિની સ્કીન પણ ડ્રાઈ થવાની શરુ થઈ જાય છે. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી કેટલીક વાર એક્ઝિમા જેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ જાય છે. હોટ શાવરના કારણે ખંજવાળ પણ ઉત્પન્ન થઈ શકે છે.

​થઈ શકે છે ડેન્ડ્રફ :

image source

ગરમ પાણી સ્કેલ્પની ભીનાશ અને તેલને છીનવી લે છે. જેનાથી સ્કેલ્પ ડ્રાઈ થઈ જાય છે અને તેમાં રૂસીની સમસ્યા પણ ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં જ બીજી બાજુ ઠંડુ પાણી, વાળની ભીનાશને લોક કરે છે.

​​વાળ ડ્રાઈ થઈ શકે છે.:

image source

આપે પોતાના વાળને વધારે ગરમ પાણીથી ધોવાથી બચવું જોઈએ. આમ કરવાથી સ્કીન પર રેશ પડી શકે છે અને સ્કેલ્પ અને વાળ ડ્રાઈ થઈ શકે છે. એની સીધી અસર વાળની ભીનાશ પર પડે છે. ગરમ પાણીથી વાળ વધારે શુષ્ક અને નુકસાન થવા લાગે છે.

​વાળનો કલર નીકળી શકે છે.:

image source

જો આપે તાજેતરમાં જ પોતાના વાળને કલર કરાવ્યા છે, તો ગરમ પાણીથી વાળને ધોવા જોઈએ નહી. ગરમ પાણીથી આપના વાળનો કલર છીનવાઈ શકે છે. એનાથી આપના વાળ જલ્દીથી જલ્દી સફેદ થવાના શરુ થઈ જાય છે.

​બળી શકે છે વાળ.:

image source

આપણા વાળ કેરાટીન નામના પ્રોટીનથી બનેલ હોય છે. જે ગરમ પાણીમાં નાહવાના કારણે બળી શકે છે. આમ થવાથી આપના વાળ એકદમ શુષ્ક અને ખરાબ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત