શિશુ માટે ખજૂર કરે છે દવા જેવું કામ, જે ખાવાથી ભરપૂર પ્રમાણમાં મળે છે પ્રોટીન અને અનેક બીમારીઓથી રાખે છે દૂર

ખજૂરનો ઉપયોગ ફળ અને સુકા મેવા એમ બને તરીકે કરવામાં આવે છે. આજકાલ બજાર માં ખજુરની અનેક પ્રકારની વેરાયટીઓ મળે છે. આના કારણે જ તેના ભાવમાં પણ ઘણો ફેરફાર પણ જોવા મળે છે. રમજાન મહિના માં મુસ્લિમ બિરાદરી ના લોકો પોતાના રોજા ખજૂર ખાઈને જ ખોલે છે. કારણ કે ખજુર તુરંત ઉર્જા અને શક્તિ આપનાર ફળ છે. તેના સેવનથી આપણા શરીરને નવી ઊર્જા અને શક્તિ મળે છે.ડ્રાયફ્રૂટ્સમાં સૌથી મુખ્ય માનવામાં આવે છે ખજૂર. ખજૂર એક કે બે નહી પણ ઘણી વસ્તુઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલુ જ નહી આ શિશુના માથાથી લઈને તેના શરીરને પણ મજબૂત બનાવવાથી લઈને ઘણા ફાયદા પહોંચાડે છે. ખજૂરમાં આયરન, કેલ્શિયમ, સોડિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા ખનીજ પદાર્થોનો એક સારો સ્ત્રોત છે. આ છે શિશુ માટે ખજૂરના ફાયદા..

ખજૂરમાં આ છે પોષક તત્વ

image source

ખજૂરની અંદર થાયમિન, રાઈબોફ્લેવિન, નિયાસિન, ફોલેટ, વિટામિન A, બી6 અને વિટામિનન જેવા ઘણા પ્રકારના વિટામિન હોય છે. તેમાં ખજૂર, શુગર અને ફાઈબરનો પણ સારો સ્ત્રોક હોય છએ. તે સાથે જ ફ્રૂક્ટોજ અને ડેક્સટ્રોજ હોય છે, જે બાળકોને ઉર્જા આપે છે. આ બધા પોષક તત્વ વધાતે બાળકના વિકાસ માટે જરૂરી હોય છે અને માઁતાના દૂધ સાથે મિક્સ કરનારી પોષણની પૂર્તિ તેનાથી કરી શકાય છે.

બાળકોને આ રીતે ખવજાવો ખજૂર

image source

બાળકોને 6 મહીનનાના થવા પર તેને ઠોસ આહારના રૂપમાં ખજૂર ખવડાવવાનું શરૂ કરી શકો છો. બાળકોને શરૂઆતમાં તમે ખજૂર મેશ કરી અથવા પ્યૂરીના રૂપમાં ખવડાવી શકો છો. કોઈપણ નવી વસ્તુ ખવડાવ્યા બાદ હંમેશા ત્રણ દિવસ રાહ જોવો. જેનાથી તમે એ જાણી શકો કે, ક્યાંય બાળકને તે વસ્તુથી કોઈ એલર્જી તો નથી થઈ રહી ને.

બાળક માટે આ છે ખજૂરના ફાયદા

image source

ખજૂરમાં ખનિજ પદાર્થ, વિટામિન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જે બળાકના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ખજૂરનું સેવન કરવાથી મસ્તિષ્કનો વિકાસ થાય છે અને ખજૂરમાં આ પોષક તત્વ પુષ્કળ પ્રમાણમાં હાજર હોય છે. તેથી બાળકના સંજ્ઞાનાત્મક વિકાસ માટે તમે તેના આહારમાં ખજૂરને સામેલ કરી શકો છો. તે સાથે જ આ ખજૂર અપચાને ઠીક કરવા માટે હોય છે. આ આંતરડામાં જે બેક્ટીરિયા હોય છે અથવા તેની સાથે જોડાયેલી સમસ્યાઓને પણ ઠીક કરે છે.

image source

તે સાથે જ શિશુનું લિવર ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી વાયરલ અને બેક્ટીરિયાથી સંક્રમિત હોવાનો ખતરો તેમાં વધુ હોય છે. તેને ઠીક કરવા માટે બાળકોને ખજૂર ખવડાવો. દાંતોને મજબૂત પણ કરે છે ખજૂર. પાકેલ ખજૂર ચાવવાથી દાંતની એક્સરસાઈજ પણ થાય છે જે શરૂઆતમાં બાળકોને ફાયદો પહોંચાડી શકે છે. તે સાથે જ ખજૂર તાવ અને ચિકન પોક્સમાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તાજો ખજૂર ખૂબ નરમ હોય છે. તે ખાવાથી ઝડપથી પચી પણ જાય છે. તેમાં ગ્લૂકોઝ હોય છે અને આપણા શરીરને તે શક્તિ આપે છે. ખજૂર ઠંડી ઋતુમાં ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં ખુબ મદદ કરે છે. ખજૂર ખવાથી અનેક ફાયદાઓ થાય છે. પરંતુ તેને જો યોગ્ય રીતે ખાવામાં ન આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત