સામાન્ય જનતા માટે રાહતના સમાચાર, પેટ્રોલમાં સીધો 9.5 રૂપિયા અને ડીઝલના ભાવમાં સીધો 7 રૂપિયાનો થયો ઘટાડો

ખુશ ખબર…ખૂબ ખબર….ખુશ ખબર

છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી પરેશાન ભારતની જનતા માટે હવે એક સારા સમાચાર આવી રહ્યા છે, જે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

Petrol Diesel Hike Central Government And State Government Are Charging About 168 Percent Tax On One Liter Of Petrol | મોદી સરકારે સત્તામાં આવ્યા પછી પેટ્રોલ-ડીઝલ પર કેટલો ટેક્સ વધાર્યો એ ...
image soucre

સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીના ઘટવાથી હવે પેટ્રોલના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે.

Petrol Diesel Price May Down Soon Check Here 1litre Petrol Diesel Latest Price On 24th November 2021 | ખુશખબર, ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ થશે સસ્તા! સરકારે લીધો આ મોટો નિર્ણય, જુઓ આજે શું
image soucre

પેટ્રોલ અને ડિઝલમાં થવાના સંભવિત ભાવ ઘટાડાની સાથરલે અન્ય એક સારા સમાચાર એ છે કે આ વર્ષે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે