તકિયા વગર સુવાના છે અઢળક લાભો – આજથી જ આદત પાડી દો તકિયા વગર સુવાની

શું તમે જાણો છો તકિયા વગર સુવાથી તમારા શરીરનની ઘણી બધી પીડા દૂર થઈ જાય છે ?

તમને વર્ષો થી માથા ની નીચે તકીયો અને ઓશિકુ મુકવાની આદત હશે અને તમે એ વિચારો છો કે તકિયા વગર સુવાથી ગરદન માં દુખાવો થઈ શકે છે. તો તમે એકદમ ખોટા છો. પરંતુ તમને તકિયો લઈ ને સુવા થી તમને કઈ પ્રકાર ની માનસિક અને શારીરિક બીમારી નો સામનો કરવો પડે છે. પણ તમે તકિયા વગર સુવો તો તમને માનસિક શારિરીક લાભ થાય છે. જો તમે અત્યાર સુધી અજાણ્ય છો તો તો ફટાફટ જાણીલો વગર તકિયા ના ફાયદો શું છે.

image source

1. તમે જો પીઠ,કમર કાતો એની આજુબાજુ માંસપેશીઓ માં દર્દ ખૂબ થાય છે તો તો વગર તકિયા થી સુવાનું ચાલુ કરો. આમ તો આવી સમસ્યાઓ કરોડરજ્જુ ના કારણ થી થાય છે. એમા મુખ્ય કારણ સુવાની પદ્ધતિથી થાય છે. તકિયા વગર સુવા થી બિલકુલ સીધી રહે છે જેથી આ સમસ્યા મહદઅંશે રાહત મળે છે. બિલકુલ ઓછી રહે છે.

2. સામાન્યરીતે, ગરદન અને ગરદન નીચે અને ખાંભા માં વગર તકિયા થી સુવામા આવે તો રક્ત પરિવહન સારું થાય છે. અને એવા દર્દ થી રાહત મળે છે.

image source

3. ધણીવાર તકિયા નો ખોટો ઉપયોગ તમને માનસિક બીમારી ના ભોગ બનાવી શકે છે કદાચ તમારો તકિયો કડક છે તો તમને માથા પર ખોટું દબાવ બનાવી શકે છે. અને માથું ભારેપણ નો અહેસાસ થાય છે. માનસિક રોગ ની સાંભવના વધી જાય છે.

4.વિશેષકો નું માનવું છે કે તકિયા વગર તમને બહુ જ સારી નિંદ્રા આવી શકે છે. તમે બહુ જ વધારે ગુણવત્તાવાળી,આરામદાયક નિદ્રા લઈ શકો છો. તેની અસર તમારી સ્વાસ્થ્ય પર તંદુરસ્તી પાર સીધી પડે છે.

image source

5. જો તમે તકિયા તમારી ચેહરા ની નીચે તરફ મો મૂકી ને સુતા છો તો તમને ચેહરા પર ડાઘ જોવા મળે છે. તે સિવાય તમને ભારે અને દબાવ લાગે છે જેથી રક્ત પરિવહન થતું નથી અને ચેહરાની સમસ્યા ઉભી થાય છે.

6. જો તમે તકિયા વગર સુવો છો તો મગજ માં લોહી નું પરિભ્રમણ વધારે સારું થાય છે જેથી તમે દિવસ દરમ્યાન તમને થાક લાગતો નથી. અને તમે ફ્રેશનેશ નો અહેસાસ થાય છે.

image source

જેમ કુદરતે પ્રકૃતિ ને બે અવસ્થા આપી છે દિવસ અને રાત તેમ આપણ ને પણ બે અવસ્થા આપી છે સૂવું અને જાગવું. ડાભી બાજુ સુવાથી પણ ફાયદો થાય છે તો તમે હવે નક્કી કરો કે તમારે કેવી રીતે સૂવું જોઈએ. એક સુવાની આદત પણ તમને હેલ્થી બનાવી શકે છે. તો તરત જ આજ થી જ અનુસરો.