રાતનો ઉજાગરો નડી રહ્યો છે સવારે વહેલા ઉઠવામાં ? તો અપનાવો આ રીત થોડી જ મિનિટમાં સુઈ જશો ઘસઘસાટ

રાતના ઉજાગરાની આદત પડી ગઈ છે ? તો આ રીતે સરળતાથી છોડો તમારી આદત, પછી વહેલાં ઉઠવામાં ક્યારેય નહીં થાય તકલીફ

દરેક વ્યકિત લોકો ક્યારેક ને ક્યારેક તો એવી કોશિશ કરતા હોય છે.કે સવારે વહેલા ઉઠવું. કેવીરીતે? થઈ શકે કે તેમ આમ ને આમ કરવાથી ક્યારેક સફળ થઈ જાય છે. પરંતુ વધારે લોકો આની આદત પાડવામાં સફળ થઈ શકતા નથી.પરતું આજ નો આર્ટકલ વાંચી ને ચોક્કસ સફળતા મેળવી શકશો. અને નિયમિત પણે વહેલા જાગવાની ટેવ ચોક્કસપણે પડશે.

image source

આ અહેવાલMr. Steve pavlina કિધેલું લખ્યું છે. હું ધણીવાર કોશિશ કરતો હતો પણ મને કંઈ ફાયદો ના થયો. મને એવું થયું કે સવારે ઉઠવવાળી આત્મા હું નથી એ એવું માનતા કે આ વસ્તુ એ ભગવાનની ભેટ હોય તો જ વહેલા ઉઠી શકાય. જયારે એલાર્મ વાગે ત્યારે એવું જ થાય કે આ બંધ કરી ને સુઈ જવું ઘણા વર્ષો આવું જ કર્યું. દરરોજ એલાર્મ મુકું પછી વાગે ત્યારે સુઈ જવું.

હું જ્યારે 20 વર્ષ નો હતો ત્યારે કદાચ વહેલો સુઈ ગયો હોઈશ અને દરરોજ મોડો જાગતો હતો. અને મારુ રોજીદુ કામ બપોર થી ચાલુ થાતું હતું. મારા જીવન માં ગણી શકાય એવા દિવસો જ છે કે હું વહેલો જાગ્યો છું. મેં મારું એલાર્મ પાંચ વાગે સેટ કરેલું હતું. કોઈ ફાયદો ના થયો.

image source

એક ઊંઘ નું સંશોધન હાથ પર લાગ્યું. જેમાં આ સમસ્યા નું ખોટી રિતે નિરાકરણ કરતો હતો. અને મેં જાણ્યું કે સવારે જ્યારે વહેલો જાગતો હતો ત્યારે મને તાજગી નો એહસાસ થતો હતો. ખોટી માન્યતાઓ થી આગળ વધી એ એના કરતા સાચી દિશા માં વધવામાં આવે તો ચોક્કસપણે સફળતા હાથ લાગી શકે. અને તદ્દન ખોટી માન્યતા એ છે કે વહેલા સુઈ જઈએ તો વહેલા જગાય.

image source

સુવા માટે બે માન્યતા છે એક છે જલદી જાગી જાવાય તો આપણે બધું કામ સમય ની આગળ ખસેડી દઈએ છીએ. દરરોજ વહેલા જાગીને દરરોજ સમયસર સુઈ જાવ અને સમયસર જાગો એ છે. આ માન્યતા આધુનિક જીવન જીવવા માટે યોગ્ય લાગે છે. બીજી માન્યતા એ છે તમારા શરીર ને કેટલી ઊંઘ ની જરૂર છે. એ સાંભળો. તમને જ્યારે થાક લાગે ત્યારે સુવા જાવ જાણો કે કુદરતી રીતે ઊંઘ ઉડે આ વિચારધારા ની જડ બાયોલોજીકલ માં છે. પણ મને બંને વસ્તુ ખોટી લાગી આ રહ્યા એના કારણો તમે ત્યારે સુવા જશો ત્યારે તમે ઉંઘ નથી આવી રહી .

image source

સુવામાં પાંચ મિનિટ થી વધારે સમય લાગે તો એનો મતલબ એમ છે કે તમને ઊંઘ નથી આવી તમે તમારો સમય બરબાદ કરી રહ્યા છો મને જ્યારે ઊંઘ આવતી હતી ત્યારે જ હું સુવા જતો હતો. ત્યારે પથારી માં 3 મિનિટ માં ઊંઘ આવી જતી હતી. અને ના આવે તો તે સમય માં હું પુસ્તક વાંચવાનું ચાલુ બે કે તણ પેજ વાંચતો પછી મારી જોડે બે જ રસ્તા હતા કયાતો વાંચું કયાતો સુઈ જવું. મિનિમમ હું 3 મિનિટ માં સુઈ જતો. આ એકદમ સરળ છે આ પ્રયોગ થોડા દિવસ કરી ને જોવો કુદરતી એલાર્મ સેટ થઈ જશે અને તમે વહેલા જાગી જશો. અનિંદ્રા રોગી પણ એમ જ કરે છે ઊંઘ આવતા પેહલા સુઈ જાય છે. આ પ્રયોગ કરો. અને તમે પણ વહેલા ઉઠી શકો છો.