પીળા દાંતને મોતી જેવા ચમકાવવા રોજ કરો આ નાનકડું કામ, મળી જશે રિઝલ્ટ

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય એટલો આધુનિક બની ગયો છે કે, જેના કારણે આપણી જીવનશૈલી એકદમ અસ્તવ્યસ્ત બની જાય છે અને તેના કારણે આપણુ સ્વાસ્થ્ય કથળવા માંડે છે અને આપણે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

image source

આ નુસ્ખાને તૈયાર કરવા માટે નારંગીની છાલ અને તુલસીના પાનને તડકામા સૂકવી દો. તે સૂકાયા પછી, તેને ગ્રાઇન્ડ કરો અને આ પાવડરને બોક્સમાં રાખો. ત્યારબાદ દરરોજ વહેલી સવારે ઉઠો અને આ પેસ્ટને લીંબુના રસ સાથે મિક્સ કરો. દરરોજ આનાથી તમારા દાંત સાફ કરો. થોડા દિવસો સુધી આ ઉપાય સતત કરવાથી તમારા દાંત સંપૂર્ણ સફેદ થઈ જાય છે અને મોઢામાંથી દુર્ગંધ પણ નથી આવતી.

image soucre

દાંતને ચમકદાર બનાવવા માટે તમારે તેમને અઠવાડિયામા એકવાર મીઠા અને તેલથી સાફ કરવા જોઈએ. આ ઉપાય તૈયાર કરવા માટે અડધી ચમચી નમકમા બે ટીપા સરસવનુ ઓઈલ ઉમેરો અને દાંત પર યોગ્ય રીતે મસાજ કરો અને તેનાથી દાંતનો પીળો રંગ સાફ કરશે.

image source

તમે બધા લોકો કોઈ ને કોઈ રીતે ઈંડાનો ઉપયોગ અવશ્યપણે કરતા હશો અને તેની છાલને તમે ફેંકી દેતા હશો પરંતુ, તે જ છાલનો ઉપયોગ કરવાથી તમે પીળા દાંતની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. તો આ ઉપાય કેવી રીતે તૈયાર કરવો અને તે કેટલો આપણા માટે અસરકારક સાબિત થાય છે? તેના વિશે માહિતી મેળવીએ.

image source

એક બાઉલમા એક ચમચી બેકિંગ સોડા લઇ લો અને તેના ઉપર લીંબુનો આખો રસ કાઢો. આ બંનેને ખૂબ જ સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કર્યા પછી, આ પેસ્ટને બ્રશ પર રાખો અને તેને તમારા દાંત પર સારી રીતે ઘસાવો, જે રીતે તમે દરરોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો.

image source

ત્યારબાદ પાણીથી સારી રીતે દાંત સાફ કરો તે પછી તમે ખરેખર જે રીતે જોશો તે જોતા તમને આશ્ચર્ય થશે. તમારે અઠવાડિયામા કમ સે કમ એકવાર આ પદ્ધતિ અજમાવવી જોઈએ. સ્ટ્રોબેરીના થોડાક ટુકડા કરી દાંત પર આ પેસ્ટ લગાવો અને તેનો મસાજ કરો. દિવસમા બે વાર આમ કરવાથી પીળા દાંત થોડા દિવસોમાં સફેદ થઈ જાય છે.

image source

બેકિંગ સોડા અને સ્ટ્રોબેરી પલ્પને મિક્સ કર્યા પછી દાંત પર માલિશ કરવાથી પીળા દાંત સફેદ થાય છે. દાંતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે તમે દિવસમાં બે વાર બ્રશ કરો છો. આ હંમેશા તમારા દાંતને મજબૂત અને સફેદ રાખશે. વહેલી સવારે ઉઠતા પહેલા અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરવાથી તમારા દાંત મોતીની જેમ ચમકવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત