અજાણતા થતી આ ભૂલો તમારા માટે સાબિત થાય છે ગંભીર, જાણો અને બદલો તરત જ

જો તમે બધા લોકો બાથરૂમને લગતી આ ભૂલ કરશો તો તમે કોઇ મોટી બીમારીનું કારણ બની શકો છો. માટે આજથી તમારી આ બધી આદતને બદલવાની કોશીસ કરી લો. બાથરૂમમાં આ ભૂલો કરવાથી તેમાં રહેલા બેક્ટેરિયા તમને બીમાર કરી શકે છે. હાથ સાફ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ઘણા લોકો બાથરૂમમાં એવી કેટલીક ભૂલ કરે છે જેને લીધે તે બીમાર થાય છે.

image source

જો તમારા ઘરનું બાથરૂમ આખો દિવસ ભીનું રહેતું હોય તો તેમાં બેક્ટેરિયા થઈ શકે છે. જયારે તમે તમારા હાથને સાફ કરો ત્યારે વીંટી પહેરીને હાથ સાફ કરવાની આદતને બદલવાની જરૂર છે. કેમ કે તે તમને બીમાર કરી શકે છે. ૭૦ ટકા બીમારી આપણા ગંદા હાથને લીધે થાય છે. તેવામાં આપણા હાથ સાફ કરવાની સાચી રીતને લઈને બાથરૂમમાં કઈ કઈ ભૂલો ન કરવી તેના વિષે આ લેખમાં આપણે જાણશું. તો ચાલો જાણીએ કે આપણા ઘરના બાથરૂમમાં કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ.

image source

કોઈ પણ જવેલરી હાથમાં પહેરીને હાથ સાફ ન કરવા જોઈએ. આપણા હાથમાં પહેરેલી રિંગમાં લાખો જર્મ્સ એક્ટીવ થઈ જાય છે, જેને લીધે તે ફંગલ એન્ફેક્શનું કારણ પણ બની શકે છે. માટે તમારી રિંગને કોઈ હુફાળા ગરમ પાણીથી સાફ કરી લો. જો તમારું બાથરૂમ ભીનું રહેતું હોય ત્યારે તેમાં બેક્ટેરિયા વધવાના ચાન્સ વધે છે. જયારે પણ તમે બાથરૂમ વાપરો ત્યાર પછી તેને વાઈપ કરી લો.

image source

તમે હાથને વોશ કરી ત્યાર પછી તેને સુકવામાં ન આવે તો તેમાં માઇક્રોબ્સ ગ્રોથ થવા લાગે છે. તેથી હાથને ટુવાલ કે કોટનના કાપડ વડે સાથ કરવા. છીંક કે ઉધરસ આવે અથવા કોઈ દુષિત ભોજન અથવા ખરાબ પાણી આપણા કોન્ટેકમાં આવે ત્યારે આપણા હાથને સારી રીતે સાથ કરવા નહિ તો તેમાં રહેલા હાર્મફુલ બેક્ટેરિયા એક્ટીવ થાય છે.

image source

જયારે પણ હાથ સાફ કરો ત્યારે હેયર ડ્રાયર યૂઝ કરવું. તેના લીધે મોઇશ્ચરમાં ગ્રોથ કરનારા માઇક્રોબ્સ દુર થાય છે, અને આપણેને સ્વસ્થ રાખે છે. જયારે પણ હાથ સાફ કરો ત્યારે ખાલી હથેળીમાં જ નહિ પરંતુ હાથની પાછળ અને આંગળીને પણ સારી રીતે સાબુ લાગવી સાફ કરવું જોઈએ. તેની અંદર જર્મ્સનું પ્રમાણ વધુ હોય છે.

image source

જયારે પણ હાથ સાફ કરો ત્યારે તેને વીસ થી ત્રીસ સેકેંડ સુધી સારી રીતે ઘસી પછી પાણીથી સાફ કરવા. જડપીથી હાથ ધોવાથી હાથ સારા થતા નથી. જયારે પણ ઘરના બાથરૂમાં રહેલા દરવાજા, નળ જેવી વસ્તુને ટચ કરો ત્યારે પણ હાથને સાફ કરવા જોઈએ. કેમ કે તેની અંદર પણ હાર્મફૂલ બેક્ટેરિયા એક્ટિવ રહેલા જોવા મળે છે. બાથરૂમ પાસે રાખેલુ નેપકીન પણ દર અઠવાડીએ ગરમ પાણીથી સાફ કરવું જોઈએ. તેમાં ભેજ હોવાથી બેક્ટેરિયા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત