ફોલો કરો આ ટિપ્સ, અને મેળવો આંખને લગતી અનેક સમસ્યાઓમાંથી રાહત

આજના જમાનામાં સમય ખૂબ જલ્દીથી વધતાં ડિજિટલ ઉપકરણને કારણે લોકોના સ્વાસ્થ્ય પર આની ખૂબ ગંભીર રીતે પ્રભાવિત કરે છે. આપણામાંથી અડધાથી પણ વધુ લોકો એમનો દિવસ કોમ્પુટરની સામે બેસીને વિતાવે છે. આજના જમાનામાં લોકોની આજીવિકાનું સૌથી મોટું કારણ પણ કમ્પ્યુટર જ છે. માત્ર કમ્પ્યુટર પર જ નહીં પરંતુ ઘરે બેસીને કે પછી સૂતા સૂતા પણ લોકો એમના કામને કારણે કમ્પ્યુટર પર જ લાગેલા હોય છે. આ બધુ હવે તમારા માટે ભલે સામાન્ય બની ગયું છે અને આપણી જિંદગીનો અભિન્ન અંગ પણ બની ગયું છે પરંતુ શું તમે જાણો છો કે તમે ધીરે-ધીરે કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો ભોગ બની રહ્યા છો. જી હા આ તમારી આંખોને ડિજિટલ રૂપથી પ્રભાવિત કરે છે અને આપણી આંખોને નુકશાન પહોંચાડે છે.

image source

કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમથી દુનિયાભરમાંથી 6 કરોડ લોકો પ્રભાવિત છે. આજના સમયમાં તમારે જોબમાં થોડો ઘણો સમય તો કમ્પ્યુટર સ્કિનની સામે વિતાવવો જ પડે છે. શું તમે પણ આમાંના એક છો? કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે તમે તમારો ફોન કે કમ્પ્યુટર પર જરૂરત કરતાં વધુ સમય તાકીને બેસી રહો. આને કારણે તમારી આંખોની માંશપેશીઓને વધુ કામ કરવું પડે છે. શરીરની અન્ય માંશપેશીઓની જેમ તમે આંકોની માંશપેશીઓને પણ સતત તણાવ આપો છો તો એ થકી જાય છે અને સામાની સાથે નબળી પડી જાય છે. આજે અમે તમને જણાવીશું એવિ 5 રીતો જેની મદદથી તમે તમારી આંખોનો થાક ઉતારી શકશો.

કોમ્પુટર વિજન સિન્ડ્રોમના લક્ષણો

ધૂંધળું -ધૂંધળું દેખાય

આંખોમે થાક અનુભવાય

ગરદન માં દુખાવો થાય

સતત માથું દુખે

લીલા શાકભાજી ખાઓ

image source

આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે લીલા શાકભાજી જે વિટામિન એ થી ભરપૂર હોય છે જે આપણી આંખોના સ્વાસ્થ માટે સૌથી વધુ ફાયદાકારક છે. લીલા પત્તાં વાળી ભાજી માંથી મળતા પોષક તત્વો, જેક્સેથિન અને લ્યુટિન નામના એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઇન્ફ્લમેટરી ગુણો આંખોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

સપ્લીમેન્ટ લેવાનો વિચાર કરો

image source

જો તમે રોજ પૂરતા પ્રમાણમાં લીલા શાકભાજી નથી લઈ શકતા તો સપ્લીમેન્ટનો વિકલ્પ તમારા માટે ખુલ્લો છે. તમે રોજ 20 થી 25 મિલિગ્રામ લ્યુટિન અને જેક્સેથિન લેવાની કોશિશ કરો.

નીલી રોશનીના સંપર્કને સીમિત કરો

image source

ભલે તમે તમારા કામના કલાકો ઘટાડી નથી શકતા પરંતુ સ્કીન પર વિતાવતા સમયને તો સીમિત કરી શકવાનો પ્રત્યન જરૂરથી કરવો જોઇએ. આને કારણે તમારી આંખો પર સ્કીન માંથી આવતી ઉર્જાથી તમારી આંખોને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત