ગરમી અને કોરોનાથી બચવા રોજ ખાઈ લો આ 1 ચટણી, થશે એટલા ફાયદા કે નહીં આવે વિશ્વાસ

કોરોનામાં ફૂદીનાની ચટણી ખાવાથી ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોન્ગ બને છે અને લાંબા સમય સુધી તેનું મજબૂત રહેવું પણ જરૂરી છે.

અનેક લોકો ફૂદીનાના પાનનો ઉપયોગ પોતાની ખાસ ડિશને ગાર્નિશ કરવા માટે કરે છે. તો અનેક લોકો તેની ચટણી ખાવાનું પસંદ કરે છે. ફૂદીનાના પાનની સુગંધ લાજવાબ હોય છે અને સાથે તન મનને પણ ફ્રેશ કરે છે.

image source

ગરમીમાં આ ફૂદીનાની ચટણી કામમાં આવે છે. પણ શું તમે જાણો છો કે તેને ખાવાથી હેલ્થ સંબંધી તકલીફો પણ દૂર થાય છે. ફૂદીનાના પાનમાં કેલેરી ઓછી હોય છે અને સાથે જ હેલ્થને પણ ફાયદો આપનારી હોય છે. તેમાં પ્રોટીન અને ફેટ પણ હાજર રહે છે. આ વિટામિન એ, સી અને બી કોમ્પલેક્સથી ભરપૂર હોય છે. શરીરને પોષક તત્વો આપવાની સાથે સાથે જ તે સ્કીનને પણ ફાયદો આપે છે.

image source

ફૂદીનાની ચટણી ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધવાની સાથે સાથે આયર્ન, પોટેશિયમ અને મેંગેનીઝની ખામી પણ દૂર થાય છે. તે મેમરી વધારે છે અને હીમોગ્લોબીનનું સ્તર પણ સુધારે છે. તો જાણો કઈ રીતે તેનું સેવન કોરોના મહામારી અને ગરમી સામે રક્ષણ આપે છે.

ઈમ્યુનિટી કરે છે બૂસ્ટ

image source

કોરોના કાળમાં ફૂદીનાની ચટણી ખાવાથી ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોન્ગ બને છે. આ સમયે ઈમ્યુનિટીનું મજબૂત હોવું જરૂરી છે. એવામાં એ ચીજનું સેવન કરો જે ઈમ્યુનિટી પાવરને વધારે. ફૂદીનાની ચટણી ઈમ્યુનિચીને બૂસ્ટ કરીને શરીરને અનેક બીમારીથી દૂર રાખે છે.

પાચનમાં સુધારો કરે

image source

ફૂદીનામાં એન્ટીસેપ્ટીક અને જીવાણુરોધી ગુણ હોય છે. તેનાથી અપચાની સમસ્યામાં રાહત મળે છે. ફૂદીનાની ચટણીનું સેવન કરવાથી પેટની સમસ્યામાં લાભ મળે છે.

ખાંસી અને શરદીમાં આપે છે રાહત

image source

ફૂદીનાના સેવનથી નાક, ગળા અને ફેફસાને સાફ કરવામાં મદદ મળે છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ જૂની ખાંસીના કારણે થતા દર્દથી રાહત આપે છે. સાથે જ તે ફેફસાને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

માંસપેશીના દર્દમાં આપશે રાહત

image source

ફૂદીનાની ચટણીનું સેવન કરવાથી માંસપેશીના દર્દમાં રાહત મળે છે. આ સામાન્ય માથાના દુઃખાવાને પણ સરળતાથી ઘટાડે છે. ફૂદીનાની સ્મેલ માથાના દુઃખાવાને ઘટાડવામાં પણ મદદ કરે છે.

ઓરલ હેલ્થમાં કરે છે ફાયદો

ફૂદીનાના પાન ચાવવાથી શ્વાસની બદબૂ ખતમ થાય છે. તે મોઢામાં રહેલા બેક્ટેરિયાના વિકાસને રોકે છે. દાંતના પ્લકને પણ સાફ કરે છે. સાથે જ જીભ અને પેઢાને સ્વસ્થ રાખે છે.

વજન ઘટાડવામાં કરે છે મદદ

image source

ફૂદાનો પાચન એન્જાઈમને ઉત્તેજિત કરે છે. જે ભોજનમાંથી પોષક તત્વોને સારા અવશોષણમાં મદદ કરે છે, એક સારું મેટાબોલિઝમ વજન ઘટાડવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત