બહાર કરતા સારુ આ રીતે ઘરે બનાવો હેન્ડ સેનેટાઈઝર, જે ભાવમાં પડશે સસ્તુ

આવો જાણીએ કેવી રીતે ઘરેલુ હેન્ડ સેનિટાઇઝર  બનવાય તે વિષે.

કોરોના વાઇરસ થી બચવા માટે ડોક્ટરો વારંવાર હાથ ધોવાનું કહે છે. જેથી સેનિટાઇઝર નો ઉપયોગ વધી રહ્યો છે. આ દિવસો માં હેન્ડ સેનિટાઇઝર કાળા બજારી વધી ગઈ છે. આ વસ્તુ ની મૂળ કિંમત 50 રુપીયા ની જગ્યા એ 200 400 થઈ ગઈ છે. જે દરેક વ્યક્તિ ખરીદી શકતો નથી.અને ક્યાંક ક્યાંક તો મેડિકલ સ્ટોર માં પણ તે ઉપલબ્ધ નથી.

image source

દુનિયા માં સૌથી વધારે ઝડપ થી ફેલાય રહ્યો આ રોગ છે. જેના થી બચવા માટે માસ્ક અને સેનિટાઇઝર નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવા માં આવે છે.

માસ્કની ખરીદીમાં વિશ્વવ્યાપી વધારો થયો છે. પરંતુ માસ્ક પહેરીને શું અને સેનિટાઇઝર લાગવી ને આ ખરેખર ખતરનાક ચેપ ટાળી શકાય છે? છીંક, ખાંસી અને બોલતી વખતે હવામાં ફેલાતા નાના કણોના સંપર્કમાં આવીને COVID-19 વાયરસનો ચેપ લગી શકે છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે લોકોને માસ્ક પહેરવાની જરૂર છે સેનિટાઇઝર લગાવાની જરૂર છે.તે લોકોને ચેપથી બચી શકે છે.

image source

કેવી રીતે બચી શકાય.

આ જીવલેણ વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છેજરૂરી ન હોય તો થોડા સમય માટે ગીચ સ્થળોએ જવાનું ટાળો. જ્યારે તમે લોકોને મળો ત્યારે હાથ મિલાવશો નહીં અને માસ્ક પહેરીને જ બહાર નીકળો.

image source

ઘરેલું હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

આવા માં બાબા રામદેવ એ ઇન્ડિયા tv ના માધ્યમ થી ઘરે કેવી રીતે આયુર્વેદિક હેન્ડ સેનિટાઇઝર બનનાવી શકશો. બાબા રામદેવ એ પૂરી રિસર્ચ પછી આ સેનિટાઇઝર પ્રમાણિત કર્યું છે. એટલે ફટાફટ ઘરે બેઠા બનાવી શકશો. એમનું કેહવું એવું છે કે આ પુરી રીતે હર્બલ છે. આની કોઈ જ સાઈડ ઇફેક્ટ નહીં થાય.

image source

1 બહુ સહેલાઇ થી ઉપલબ્ધ છે તે ફડકડી છે.એને રાસાયણિક ભાષા માં હાઇડ્રોડેડ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે.

તમે ફટકડી ના ઉપયોગ થી તેનું પાણી બનનાવી ને હાથ માં ધોવાથી, સ્નાન માં ઉપયોગ કરવાથી કાતો પીવા માં આવે તો વિષાણુ શરીર ના અંદર અને બહાર ના જીવી શકતા નથી.

એના સિવાય લીમડા અને તુલસી ના પત્તાં પાણી માં ઉકાળો કરી ને એ પાણી ને ગાળી ને ફટકડી નો પાવડર નાખવાથી એનો ઉપયોગ સેનિટાઇઝર તરીકે થાય છે.

image source

આ ઉપરાંત એલોવેરા જેલ માં આઇસોપોપ્લીન આલ્કોહોલ ઉમેરી ને ખુશ્બુ માટે તેમાં ટી ટ્રી ઓઇલ ના બે ત્રણ ટીપા નાખવા માં આવે તો સેનિટાઇઝર જેલ તૈયાર થાય છે.

99% આઇસોપોપ્લીન આલ્કોહોલ આવું મિશ્રણ વધારે અસરકારક બને છે. પીવા વાળી વસ્તુ વિસકી, વોડકા એ અસરકારક નથી.

WHO ના કોરોના વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝર નો વપરાશ કરી રહ્યા છે ત્યારે તમે પણ અપનાવો. અને ઘરે જ બનાવો.