શું તમે જાણો જો શરીરમા આ આઠ અંગો ન હોય તો પણ માણસ જીવિત રહી શકે છે, જાણો ક્યાં છે આ અંગો…

માનવ શરીર એ એક ખૂબ જ જટિલ રચનાથી બનેલું છે. આપના શરીરમાં રહેલા બધા અવયવોનું ખાસ કામ હોય છે. તેમાં ૬૦૦ થી વધારે માંસપેશી, લગભગ ૨૦૬ હાડકાઓ અને હજારો નસો આવેલી છે. શરીરનું મુખ્ય અંગ આપના શરીરનું કેન્દ્ર છે. શરીરમાં બધા અંગો તેનું પોતાનું કામ કરે છે. પરંતુ તેમાથી ઘણા એવા અંગો પણ છે જે ન હોય તો પણ મનુષ્ય જીવી શકે છે. તે ક્યાં અંગ છે તણા વિષે આજે આપણે જાણીએ.

પિતાશય :

image source

આ આપણે લીધેલું ભોજન પચાવવાનું કામ કામ કરે છે. ઘણા લોકોને પથરીની સમસ્યા રહેલી હોય છે. ત્યારે તે લોકોના શરીર માથી આને કાઢી નાખવામાં આવે છે. જે લોકોના શરીરમાં પિતાશય ન હોય તે પણ સામાન્ય રીતે જીવી શકે છે. તેને કાઢ્યા પછી હાઇ ફેટ વાળો આહાર ન લોવો જોઈએ તે જ તમારા માટે સારું રહેશે. તેનાથી આપના શરીરને નુકશાન થતું નથી. તેનાથી તમને પાચનને લગતી થોડી તકલીફ રહેશે.

સ્પ્લીન :

આને આપણે ગુજરાતીમાં બરોડ કહીએ છીએ. આ આપના શરીરનું ખાસ અંગ છે. તેનું મુખ્ય કામ છે ગર્ભમાં રહેલા બાળકનો ઉછેર માટે લોહી બનાવવું. તેની સાથે કોશિકાનું રક્ષણ કરે છે. જ્યારે વાળનો જન્મ થાય ત્યારે તે બરોડ બ્લડ પ્લેટ્લેટ્સ સ્ટોર, એન્ટી બોડી બનાવવાનું રહેશે. તેનાથી રક્તમાં રહેલ અ સામાન્ય કોશિકાને નાશ કરવાનું કામ કરે છે. ઘણી વાર તે શરીરમાં તે વધારે વધવા લાગે છે. તેનાથી આંતરિક રક્તઑ સ્ત્રાવ પણ થવા લાગે છે. તેને અટકાવવા માટે ડોક્ટર મુલાકાત લેવાની જરૂર રહેશે.

ફેફસા :

image soucre

શરીરમાં એક કોશિકાને જીવતા રાખવામા ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જેનું કામ શ્વાસ નળીથી આવ્યા ઑક્સીજનને રક્ત સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ ઉપરાંત તે વધારાના કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે. તે બંને રીતે ફેફસા આખા બોડી ફંક્સન માટે એક જ સાથે જ કામ કરે છે. તેનાથી આપણે જીવી શકીએ છીએ. વેટિકન સિટીના પોપ ફ્રાંસિસ નાનપણથી એક ફેફસા પર જીવી રહ્યા છે.

પ્રજનન અંગો :

image soucre

પ્રજનન અંગો ન હોય તો પણ આપણે સારી રીતે જીવી શકીએ છીએ. પરંતુ બાળકોને નેચરલી ક્નસીવ કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણી વાર ગર્ભાશયમાં ઘણી સમસ્યા થવા લાગે છે તેનાથી ઘણી વાર સર્જરી કરવી પડે છે. ઘણી મહિલાઓને માસિક ચક્ર ડિસ્ટર્બ થવાથી તેમણે સર્જીકલ મોનોપોઝ કરવાવું પડે છે. તે પછી મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં આવે છે. તેનાથી ગર્ભધારણ કરવામાં ઘણી મુશ્કેલ બને છે.

અપેન્ડિક્સ :

image soucre

જોન હોપકિંસ મેડિસિનના મુજબ આ શરીરમાં ઈમ્યૂનોગ્લોબુલિંસને પ્રોડ્યૂસ કરવાનું કામ કરે છે. તે એક પ્રોટીન છે અને ઇન્ફેકસનથી લડવા માટે લીમ્ફેટિક ટીસ્યું બનાવમાં આવે છે. જીવવા માટે આની જરૂર રહેતી નથી. તેથી ઘણા લોકો આને કાઢી શકે છે.

બ્લેડર :

image source

ઘણા ઓછા લોકો જાણતા નહીં હોય કે આ ન હોય ત્યારે પણ વ્યક્તિ જીવી શકે છે. આ શરીરનું એવું અવયવ છે જે તે યુરીનારી ટ્રેક્ટના પ્રોસેસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેનાથી ઘણી વાર જોખમ ઇન્ફ્લેમેટરી ડિસઑર્ડરના કારણે વ્યક્તિ શરીરમાં બ્લેન્ડ કાઢી નાખવામાં આવે છે. મેયો ક્લિનિકની એક રિપોર્ટ મુજબ આને કાઢીને લોકોના પેટની આસપાસ એક ખાસ બેગ હોય છે તેને યુરિસ્ટોમી કહેવામા આવે છે.

કિડની :

image source

આપના યુરીનરી સિસ્ટમમાં બે કિડની હોય છે. જે લોહીને ફિલ્ટર કરે છે. તે શરીર માથી ઝેરી પદાર્થને બહાર કાઢે છે. તેની સાથે તે બ્લડ પ્રેશરને રેગ્યુલર કરવા માટે હોર્મોન્સ બનાવે છે. જ્યારે આપની એક કિડની ખરાબ થઈ જાય ત્યારે આપણે બીજી કિડની પર પણ જીવી શકીએ છીએ. જ્યારે એક કિડની ખરાબ થયા ત્યારે આપણે તેને કાઢીને એક કિડની પર પણ જીવી શકીએ છીએ. તે પણ ન હોય ત્યારે વ્યક્તિને ડાયાલીસીસ પર જીવી શકીએ છીએ.

જઠર :

image source

આ ગ્રાસ નળી અને નાના આંતરડા વચ્ચેનો પેટનો એક નાનો ભાગ હોય છે. અનેક વાર કેન્સર અને આનુવાંશિક સમસ્યાના કારણે તેને બહાર કાઢી શકાય છે. તેના સિવાય પણ ઘણા લોકો જીવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત