જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં કુબેરની અપાર કૃપા થાય, નોકરિયાતને ચારેકરથી સારા સમાચાર મળે

*તારીખ ૨૩-૦૬-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- દશમ ૨૧:૪૨ સુધી.
*નક્ષત્ર* :- રેવતી ૦૬:૧૫ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- અતિગંડ ૨૮:૫૨ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ.
*સૂર્યોદય* :-૦૬:૦૦
*સૂર્યાસ્ત* :-૧૯:૨૨
*ચંદ્ર રાશિ* :- મીન ૦૬:૧૫ સુધી. મેષ
*સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુંજવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ બને.
*નોકરિયાત વર્ગ*:-ખટપટ થી સંભાળવું.
*વેપારીવર્ગ*:-પ્રગતિ નાં સંજોગ રહે.
*પારિવારિકવાતાવરણ*:- કૌટુંબિક મનમુટાવ ટાળવા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:- પ્રવાસની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:- કાયદાકીય ગૂંચ થી સંભાળવું.
*વેપારીવર્ગ*:- ચિંતા મુજવણ હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:- પારિવારિક મિલન મુલાકાત મુસાફરી થાય.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મતમતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્નથી સફળતા મળે.
*પ્રેમીજનો*:- પ્રપોઝ થવાના સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- પ્રયત્નો થી પ્રગતિ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આવેશ ઉગ્રતા ટાળવી.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા મુંજવણ રહે.
*લગ્નઈચ્છુક* :- અવરોધનાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મિલન શક્ય રહે.
*નોકરિયાત વર્ગ*:- સંવાદિતા સાધવી.
*વેપારી વર્ગ*:-ઉલજન ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:- ધીરજની કસોટી થતી જણાય.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા હલ કરી શકો.
*લગ્નઈચ્છુક* :- અક્કડ વલણ છોડવું.
*પ્રેમીજનો* :- મનદુઃખ ન થાય તે જોવું.
*નોકરિયાત વર્ગ* :- સહયોગ મળે.
*વેપારીવર્ગ* :- ધીમી પ્રગતિ થાય.
*પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરે સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :- વિઘ્ન અવરોધ રહે.
*પ્રેમીજનો*:-મુંજવણ નાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- કામ કરો ચિંતા ન લાગે.
*વેપારીવર્ગ*:-ચિંતા બની રહે.
*પારિવારિક વાતાવરણ*:- આશા ઠગારી નીવડે. મુશ્કેલી પડે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:અપેક્ષા યુકત દિવસ વીતે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સુધરતાં જણાય.
*પ્રેમીજનો*:- સંજોગ બનતા જણાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર વધે.
*વ્યાપારી વર્ગ*:વ્યસ્તતા વધુ રહે.
*પારિવારિક વાતાવરણ*:-નકારાત્મક લાગણી ને લગામ આપવી.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મતમતાંતર નાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત થાય.
*નોકરિયાતવર્ગ*:- ઉપરી થી સહયોગ મળે.
*વેપારીવર્ગ*:- હરિફ થી ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સંભાળવું પ્રવાસ ફળે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પરિસ્થિતિ સુધરે.
*લગ્નઈચ્છુક* :-પસંદગી માં જતું કરવું.
*પ્રેમીજનો* :- મોજ જલસા રહે.
*નોકરિયાતવર્ગ* :- પ્રગતિ ની તક મળે.
*વેપારીવર્ગ*:- લાભ ની આશા.
*પારિવારિક વાતાવરણ*:-અત:કરણ માં અંજપો ચિંતા અકસ્માત સંજોગ ટાળવા.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ જણાય.
*લગ્નઈચ્છુક* :-સમય વ્યતિત થતો જણાય.
*પ્રેમીજનો*:- મન મુટાવ રહે.
*નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી હલ થાય.
*વેપારીવર્ગ*:-તણાવ દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:-સફળતા માં વિલંબ નાં સંજોગ બને.
*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પ્રાસંગિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- મુશ્કેલી દૂર થતી જણાય.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- મત મતાંતર ટાળવા.
*વેપારીવર્ગ*:- આવક કરતાં જાવક વધે.
*પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ મુસાફરી નાં સંજોગ ટાળવા હિતાવહ રહે.
*શુભરંગ*:- વાદળી
*શુભઅંક*: ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણી વર્તન માં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :- અવરોધ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:- ઉપરીથી મત મતાંતર ટાળવા.
*વેપારી વર્ગ*:- ચિંતા હલ થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-આશાસ્પદ સંજોગ મુંજવણ દૂર થતી જણાય.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:- ૩