જો તમને પણ રાત્રે મોડા સુધી જાગવાની આદત હોય તો બદલી નાખજો આજથી જ, નહિં તો..

આ બદલાતી ઋતુમાં શારીરિક સમસ્યાઓ થવી સામાન્ય છે.હવામાન બદલવું એ પ્રકૃતિનો નિયમ છે અને જો આપણે તે દરમિયાન થોડી બેદરકારી રાખીશું,તો આપણા સ્વાસ્થ્યનાં ગંભીર પરિણામો ભોગવવા પડે છે.ઘણાં ખોટા ખોરાક અને ઊંઘના લીધે,આપણું સ્વાસ્થ્ય પણ ખૂબ ખરાબ થઈ જાય છે. ઊંઘ પુરી ન થવાના કારણે આપણને ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ જેવો રોગ થઈ શકે છે.જે પછી આપણને શરદી,ઉધરસ,તાવ અને ફ્લૂ થવાનો પણ ભય રહે છે.ઓછી ઊંઘ લેવાથી સૌથી ખરાબ અસર 12 થી 20 ઉંમરના લોકોને પડે છે,કારણ કે સમયસર ઊંઘ ન લેવાથી જાડાપણું આવી શકે છે.

image source

મોડી રાત સુધી જાગવાની ટેવના કારણે આપણા શરીર પર નકારાત્મક અસર પડે છે.મોડી રાત સુધી જાગવાની આ સમસ્યા આજે તમામ યુવાનોમાં જોવા મળી રહી છે.જેના કારણે તેમનામાં અનેક પ્રકારના રોગો પણ થાય છે.મોડી રાત સુધી જાગવાનાં ઘણાં કારણો છે,જેમ કે વધુ મોબાઇલનો ઉપયોગ કરવો,તણાવમાં હોવું,લેપટોપનો ઉપયોગ કરવો,ટીવી જોવું વગેરે.તાજેતરના થયેલા એક સંશોધન મુજબ,જે લોકો લાંબા સમય સુધી જાગતા રહે છે તેમને ડાયાબિટીઝ,હાર્ટ એટેક અને હાર્ટને લગતા ઘણા રોગ થવાની સંભાવના વધારે હોય છે.તો ચાલો આજે અમે તમને તે કારણો જણાવીએ જેના કારણે શારીરિક સમસ્યા ખૂબ જલ્દીથી ઉદભવે છે.

– આપણે ભારે ખોરાકનો ખાવાનું ટાળવું જોઈએ,કારણ કે તેના કારણે આપણા શરીરમાં ઘણા પોષક તત્વો આવે છે,જેના કારણે આપણા શરીરને અનેક રોગોનો સામનો કરવો પડે છે.

image source

– મોડી રાત્રે જાગવાથી ઘણી બધી ગંભીર બીમારીઓ થઈ શકે છે,તેથી તમારે તમારા બધા કામ માટે એક નિત્યક્રમ બનાવવું જોઈએ,જેથી તમારું શરીર સંપૂર્ણ સ્વસ્થ રહે.

– પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે,પરંતુ વધારે પાણી પીવાથી આપણા શરીરને ગંભીર નુકસાન થાય છે.

image source

– મહિલાઓ ઘરકામ કરતી વખતે ખૂબ થાકી જાય છે.એટલા માટે જ મોટાભાગની મહિલાઓ બપોરે ઘણી વાર થોડો આરામ લે છે,પરંતુ તેનાથી તેમના શરીરને આરામ નથી મળતો,પરંતુ બપોરે ઊંઘ લેવાના કારણે તેઓ ઘણી સમસ્યાઓનો શિકાર બની જાય છે.

માનસિક બિમારીનો શિકાર:

image source

મોડી રાત સુધી જાગવાથી આપણું શરીર પણ માનસિક બીમારીનો શિકાર બની જાય છે.કારણ કે લાંબા સમય સુધી જાગતી વ્યક્તિ પોતાના મગજમાં કંઇક વિચાર્યા જ કરે છે,જેના કારણે તે સંપૂર્ણ નિંદ્રા મેળવી શકતો નથી.આ ફેરફારો વ્યક્તિમાં અનિંદ્રા અને માનસિક બિમારીના કારણે જોવા મળે છે જેમ કે દિવસભર નબળાઇ,કોઈની સાથે વાત ન કરવી,જુદા રહેવું,કોઈપણ વાતમાં ખુશ ન થવું,હંમેશા તમારા ચહેરાને ઉદાસ રાખવો.આથી જ આપણે આપણી ઊંઘ પર વધુ ધ્યાન આપવું જોઈએ જેથી આપણે માનસિક બીમારીનો શિકાર ન બની શક્યે.

આંખના રોગનો શિકાર:

image source

મોદી રાત સુધી જાગવાથી આપણને આંખોની સમસ્યા પણ થઈ શકે છે.આ રોગ આપણને એટલા માટે થાય છે,કારણ કે આપણે રાત્રે જાગવા માટે વધુ પ્રમાણમાં મોબાઇલ અને ટીવીનો ઉપયોગ કરીએ છીએ.આ રોગની અસર વધુ પ્રમાણમાં બાળકોમાં જોવા મળે છે,હવે,આ રોગ સામાન્ય છે,પરંતુ તેનાથી આપણને આંખ ગુમાવવાનો ડર પણ રહે છે.તેથી જ આપણે મોડી રાત સુધી જાગવા માટે ટીવી મોબાઈલ અને લેપટોપનો સહારો ન લેવો જોઈએ અને આપણી ઊંઘ પુરી કરીને આપણા શરીરમાંથી આ આંખોના રોગોને વિદાય આપવી જોઈએ.

ખોરાકમાં પરિવર્તન આવે છે:

image source

લાંબા સમય સુધી જાગવાથી આપણો આહાર પણ બદલાઇ જાય છે.જેના કારણે આપણે કાં તો નબળા પડી જઈએ છીએ અથવા આપનો વજન વધી જાય છે.જે લોકો મોડી રાત સુધી જાગે છે તે ક્યારેય પણ યોગ્ય સમયે આહાર લેતા નથી.આને લીધે તેઓને તેમના શરીરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમનું મન પણ કોઈ કામમાં લાગતું નથી.વધુ સમય જાગવાની અસર સીધી આપડા આહાર પર પડે છે અને આપણા આહારને બગાડે છે.સમયસર ઊંઘ ન લેવાથી આપણે આપણા સ્વસ્થ શરીરને બગાડવાનું શરૂ કરીએ છીએ અને તેમાં રોગને વધારવાનું શરૂ કરીએ છીએ,જો તમે પણ તેનાથી બચવા માંગતા હો,તો યોગ્ય સમયે જમી લો અને યોગ્ય સમય પર સુઈ જાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત