પિરીયડ્સના આટલા દિવસો પછી છોકરી થાય છે ગર્ભવતી, જાણો અને તમે પણ આ બાબતમાં ખાસ આપો ધ્યાન

છોકરીઓ માટે દર મહિનાના થોડા દિવસો જુદા હોય છે.આ જુદા દિવસોને પીરિયડ્સનો સમય કહેવામાં આવે છે.આ દિવસોમાં કેટલીક છોકરીઓને ભારે પીડામાંથી પસાર થવું પડે છે અને કેટલીક છોકરીઓ માટે આ દિવસો સામાન્ય હોય છે.પીરિયડ્સના સમયમાં દરેક છોકરી બેચેન રહે છે.છોકરીઓને પીરિયડ્સના દિવસો બિલકુલ પસંદ નથી.કારણ કે આ દિવસોમાં છોકરીઓને પીડાની સાથે ખુબ તકલીફો પણ સહન કરવી પડે છે.ના પસંદ હોવા છતાં પણ દરેક છોકરી અથવા મહિલાએ આ સમસ્યાનો સામનો દર મહિને કરવો જ પડે છે.

image source

છોકરીઓને પીરિયડ્સના સમય દરમિયાન માસિક સ્રાવમાંથી પસાર થવું પડે છે.પરંતુ આ પીડા પછી પણ માસિક સ્ત્રાવ સ્ત્રીઓના શરીર માટે ખૂબ જ સારો માનવામાં આવે છે.કારણ કે નિયમિત માસિક સ્ત્રાવ એ વાતની ખાતરી આપે છે કે મહિલાના શરીરની અંદર કોઈ તકલીફ નથી અને તે ભવિષ્યમાં માતા બનવા માટે એકદમ ફિટ છે.તેથી જ છોકરીઓ પીડા પછી પણ માસિક સ્રાવની રાહ જુએ છે.જો તે એક મહિનામાં મોડું આવે તો છોકરીઓ ડરી જાય છે કે તેમનામાં કોઈ કમી તો નથીને.

image source

માસિક સ્રાવ એ મહિલા માટે અને તેમના શરીરના આરોગ્ય માટે ખુબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે.માસિક સ્રાવ સાથે તમારું ભવિષ્ય જોડાયેલું છે,તેથી જેટલી તમને તમારા ભવિષ્ય અને તમારી ચિંતા છે,તેટલી જ ચિંતા તમારે આ બાબતની પણ રાખવી જરૂરી છે.આજકાલનો સમય ખુબ જ આગળ વધી ગયો છો,કોઈપણ બાબતની જાણકારી તમને ઓનલાઇન મળી શકે છે.જો તમે કોઈ ડોક્ટર પાસે જતા શરમાવ છો તો તમારે દરેક બાબત ઓનલાઇન ચેક કરી લેવી જોઈએ.

image source

આ પણ તમારી સમસ્યાનું સમાધાન બની શકે છે.માસિક સ્રાવ વિશે સામાન્ય રીતે પૂછવામાં આવતા પ્રશ્નોમાં એક એ છે કે માસિક સ્રાવ પછીના કેટલા દિવસ પછી મહિલા ગર્ભવતી થઈ સકતી નથી અથવા માસિક સ્રાવના કેટલા દિવસ પછી ગર્ભવતી થઈ શકે છે.તો પીરિયડ્સના સમય દરમિયાન થતા આ પ્રશ્નોના જવાબ આજે અમે તમને જણાવીશું.આ જવાબો દરેક મહિલાએ જાણવા જરૂરી છે.ઘણી જગ્યા પર ઘણી મહિલાઓ આ પ્રશ્નો પૂછવામાં શરમાય છે,પરંતુ તમારી આ શરમ તમારું ભવિષ્ય બગાડી શકે છે.તેથી પીરિયડ્સ દરમિયાન થતી કોઈ તકલીફ અથવા તો કોઈ પ્રશ્નો પૂછવામાં તમારે ક્યારેય પણ અચકાવું ન જોઈએ.તો ચાલો આજે અમે તમને જણાવીએ કે માસિક સ્રાવ પછીના કેટલા દિવસ પછી મહિલા ગર્ભવતી થઈ સકતી નથી અથવા તો થઈ શકે છે.

image source

સ્ત્રીને માસિક સ્રાવ દર મહિનામાં આવે જ છે.તેથી છોકરીઓને આખા મહિનામાં ફક્ત ગર્ભવતી થવાના 10 થી 12 દિવસ જ મળે છે.સ્ત્રીઓને માસિક સ્રાવના 8 દિવસ પહેલા અને માસિક સ્રાવના 8 દિવસ પછી ગર્ભવતી થવાનું જોખમ રહે છે અને બાકીના દિવસો દરમિયાન ગર્ભવતી થવાની કોઈ શક્યતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત