પાણીના ગંભીર સંકટ સામે લડી રહ્યું છે ગુજરાત, એક-એક ટીપા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે લોકો

ગયા વર્ષે ગુજરાતમાં ખરાબ વરસાદ થયો હતો. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે પાણીની કટોકટીનાં કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં મહિલાઓને પાણી માટે લાંબો સમય રાહ જોવી પડે છે.

image source

ગુજરાતના અનેક શહેરો આ દિવસોમાં પાણીની ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. પાણીના દરેક ટીપા માટે લોકોને ભારે સંઘર્ષ કરવો પડે છે.

ઘરના તમામ બાળકો અને મહિલાઓ પાણી એકત્ર કરવાની કવાયતમાં જોડાય છે.

અમદાવાદમાં કેટલીક જગ્યાએ મહિલાઓને પોતાનો વારો આવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે.

અમદાવાદમાં કાળઝાળ ગરમીના કારણે તમામ જળાશયો સુકાઈ ગયા છે.

image source

લોકો પાણી એકત્રિત કરવા માટે ઘણો સમય પસાર કરે છે.