કોથમીર અને લીંબુનો જ્યૂસ કિડનીના દર્દીઓ માટે છે અક્સીર ઉપાય, આ રીતે ઘરે બનાવીને કરો ઉપયોગ

આજની બદલાયેલી જીવનશૈલી અને ખોટા ખાવા-પીવાની આદતની સીધી અસર આપણી ત્વચા પર પડે છે.આપણી ત્વચા પર પિમ્પલ્સ,ડાઘ અને વૃદ્ધાવસ્થાના ચિહ્નો આપનો ચહેરો બગડે છે.આ સમસ્યા દરેક સ્ત્રી અને યુવાન છોકરીઓમાં જોવા જ મળે છે.આ સમસ્યાને દૂર કરવા માટે દરેક ઘણા ઘરેલુ ઉપાયો,પાર્લરોની મોંઘી ટ્રીટમેન્ટ અને બજારમાં મળતા ઘણા બ્યુટી પ્રોડક્ટ્સ અપનાવે છે,પરંતુ આ બધાની અસર માત્ર થોડા સમય માટે જ રહે છે ત્યારબાદ ચેહરો હતો એવો જ થઈ જાય છે.

image source

ઘણી મહિલાઓને તો આ પ્રોડક્ટ્સની અને પાર્લરની ટ્રીટમેન્ટના કારણે આડઅસરો પણ થાય છે.જેના કારણે એમનો ચેહરો વધુ ખરાબ દેખાય છે.તેથી આજે અમે તમને ફાયદાકારક પીણાં વિશે જણાવીશું,જે પીણું પીવાથી તમારા ચેહરાની દરેક સમસ્યા દૂર થશે અને તમારો ચેહરો ખુબ જ સુંદર દેખાશે.

image source

અમે જે પીણાં વિશે જણાવીશું તે પીણું કોથમીર અને લીંબુના રસનું મિક્ષણ છે આ પીણું પીવાથી તમારા શરીરમાં ઉર્જા વધશે અને તમારા ચેહરાની દરેક સમસ્યા દૂર થશે.

કોથમીર અને લીંબુના રસનું મિક્ષણ બનાવવાની રીત.

image source

તમે તાજા કોથમીર સમારો અને તેમાં લીંબુનો રસ ઉમેરી,તેને બ્લેન્ડર કરી બરાબર મિક્સ કરો દો.ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને તે ઢીલું થાય ત્યાં સુધી મિક્સ કરોતમે ઇચ્છો તો ચપટી એક ચાટ મસાલો પણ ઉમેરી શકો છો.ત્યારબાદ આ પીણાને ગાળી લો અને આ પીણાંનું સેવન કરો.યાદ રાખો કે આ પીણાંનું નિયમિત સેવન કરવું જરૂરી છે.આ પીણું તમારી ત્વચા એકદમ નિખરશે અને તમારા શરીરની ઉર્જા વધારશે.

જાણો કોથમીર અને લીંબુના રસના ફાયદા-

image source

લીંબુ અને કોથમીરથી બનેલો આ લીલો રસ એન્ટીઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોનો ખજાનો છે. કોથમીર અને લીંબુ બંનેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી હોય છે અને એક શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ જે ત્વચાના ફ્રી-રેડિકલ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.ફ્રી-રેડિકલ્સ એ એક ખતરનાક ચેપ પ્રતિક્રિયા છે જે આપણા શરીરમાં ઓક્સિડેટીવ તણાવનું કારણ બને છે.આ કોશિકાઓ આપણી ત્વચા પર અકાળ વૃદ્ધત્વ નિશાનો લાવે છે અને તેનાથી ત્વચા નિસ્તેજ અને કરચલીવાળી થાય છે ઘરે બનેલું આ પીણું ત્વચાની દરેક સમસ્યા દૂર કરે છે અને સાથે તમારી સિસ્ટમને અંદરથી સાફ કરે છે,જે ત્વચાને સુધારે છે.તેવી જ રીતે ત્વચાના દેખાવને વધારવા માટે સમય સમય પર ત્વચાને ડીટોક્સ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સિવાય કોથમીર અને લીંબુના રસનું મિક્ષણ પીવાથી કિડની અને લીવરની સમસ્યા દૂર થાય છે.

image source

અહીં જણાવેલ કોથમીર અને લીંબુના રસનું મિક્ષણ સતત 5 દિવસ સુધી ખાલી પેટ પર પીવાથી કિડની અને લીવરની દરેક સમસ્યા દૂર થાય છે.કોથમીર પાચક શક્તિમાં વધારો કરે છે સાથે તે શરીરમાં પ્રતિરક્ષા પણ વધારે છે.તે લોહીની અશુદ્ધિઓને દૂર કરે છે.તેવી જ રીતે લીંબુ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.તેથી આ બંનેનું મિક્ષણ ખાલી પેટ પર સતત 5 દિવસ સુધી પીવાથી તમે તમારું વજન પણ ઘટાડી શકો છો.આ રીતે તમે તમારા ઘરની આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને તમારા શરીરના ભાગોને સ્વચ્છ રાખી શકો છો જેથી તેઓ તેમનું કાર્ય સરળતાથી કરી શકે અને તમે સ્વસ્થ રહી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત