આ 5 બીમારીઓ પહેલા જ તમારા પગ આપે છે તમને આ સંકેતો, ભૂલથી પણ ના કરશો આને ઇગ્નોર નહિંતર…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય એટલો આધુનિક અને દુષિત બની ચુક્યો છે કે, લોકો અવારનવાર અનેકવિધ પ્રકારની સમસ્યાઓથી પીડાતા હોય છે. ઘણીવાર તો સ્થિતિ એવી સર્જાય છે કે, તેમની બીમારીઓનુ પ્રમાણ એ હદ સુધી વધી જાય છે કે, તેનુ નિદાન થઇ શકતુ નથી અને તેના કારણે તમારે તમારો જીવ ગુમાવવાની સ્થિતિ સર્જાઈ શકે. આજે આ લેખમા અમે તમને અમુક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને જો તમારા પગમા દેખાય તો તુરંત જ કરો તેનુ સચોટ નિદાન. તો ચાલો જાણીએ ક્યા છે આ સંકેતો?

image soucre

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, થાઈરોઈડ એ એક પ્રકારની ઓટો ઈમ્યૂન બીમારી છે. વિશેષજ્ઞો મુજબ જો માનવામા આવે તો થાઈરોઈડ એ પુરુષોની સાપેક્ષે સ્ત્રીઓમા દસ ગણુ વધારે પડતુ જોવા મળે છે. જો તમારો પગ લાલ થઇ જાય અને તેમા સોજા પણ આવી જાય તો તે થાઈરોઈડની સમસ્યા થવા માટેનુ લક્ષણ હોય શકે છે. આ સમય દરમિયાન તમે તમારા પગને ગરમ પાણીનો શેક આપો. આ ઉપાય અજમાવવાથી તમને આ સમસ્યા સામે તુરંત રાહત મળશે.

image soucre

મોટાભાગના પુરુષોમા માંસપેશીઓની સમસ્યા સાથે સાંધાની સમસ્યાઓથી પણ પીડાતા હોય છે અને તેના કારણે તમને ગોઠણની નીચે વધારે પડતો દર્દ પણ થતો હોય છે, આ પણ થાઈરોઈડનો સંકેત હોય શકે છે. જ્યારે પણ આ લક્ષણ દેખાય એટલે તુરંત જ તેની યોગ્ય સારવાર કરવી.

image socure

પ્યુરીન એ એક પ્રકારનો પ્રોટીન કેમિકલ છે, જે આપણા શરીરમા યુરિક એસિડના પ્રમાણને વધારે છે અને તેના કારણે તમારે વારંવાર પેશાબ જવુ પડતુ હોય છે. જો તમને તમારા પગના અંગુઠામા અવારનવાર દુઃખાવો રહેતો હોય તો તમે જાણી લો કે, તમારા શરીરમા યુરિક એસિડનુ પ્રમાણ વધી ગયુ છે તુરંત જ તેની સારવાર કરાવો.

image soucre

આ સિવાય પગમા કોઈપણ પ્રકારના ચેપના કારણે એક વિચિત્ર પ્રકારની ગંધ અથવા પગમાથી ગંદી દુર્ગંધ આવતી હોય તો તમારે સમજી લેવુ કે, તમારા પગમા કોઈ ભારે પ્રમાણમા નુકશાન થઇ રહ્યુ છે. આ સમયે તુરંત જ દાકતરની મુલાકાત લેવી અને તેનુ યોગ્ય નિદાન કરાવવુ.

image soucre

પ્રવર્તમાન સમયમા ગઠીયાની સમસ્યા પણ અનેકવિધ ઘરોમાં જોવા મળી રહી છે. જો તમારા હાડકાઓ અને માંસપેશીઓમા કળતરની સમસ્યા થઇ રહી હોય તો તે આ સમસ્યા થવાનો સંકેત તમને દર્શાવે છે. આ સાથે જ આંગળીઓ અને પગના અગુંઠામા પણ સોજો થાય છે.

image socure

આ સમસ્યાના કારણે હલનચલનમા પણ અનેકવિધ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તથા ગોઠણ અને પંજા અકડાઈ જાય છે. આ સિવાય જો પગની આંગળીઓના આગળનો ભાગ પહોળો થઈ જાય છ તો તેને આંગળીઓમા કલબિંગની સમસ્યા થઇ કહી શકાય છે. જો આ સમસ્યા થાય તો તેના લક્ષણોને જરાપણ નજરઅંદાજ ના કરો ને તુરંત જ તેનુ નિદાન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત