જીવનમાંથી આ ખોરાક જો કરી દેશો દૂર તો સ્વસ્થ રહીને વિતાવશો ગઢપણ – નહીં લેવો પડે લાકડીનો સહારો

 

મિત્રો, આપણી ભાગદોડ ભર્યા જીવન માં ક્યાંય ને ક્યાંક તો એવી ઈચ્છા રહેલી જ છે. કે લાબું, નીરોગી અને હેલથી જીવન જીવીએ.
વ્યક્તિગત સ્વાસ્થ્યને જાળવવાનો એક અગત્યનો માર્ગ એ તંદુરસ્ત આહાર છે. તંદુરસ્ત

image source

આહારમાં વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ થાય છે. જે તમારા શરીરમાં પોષક તત્વો પ્રદાન કરે છે. આવા પોષક તત્વો તમને શક્તિ આપે છે અને તમારા શરીરને દોડતું રાખે છે. પણ અત્યાર ના સમય ભાગદોડી ભર્યો છે. જેથી આપણા ડાયેટ માં એવા ફૂડ આવી ગયા છે કે તેના થી લાબું ને હેલ્થી જીવી ના શકીયે

નુકસાનકારક કઇ વસ્તુ છે. અને એના થી શુ નુકસાન થાય છે તે જોઈએ…

image source

1.પ્રોસેસ્ડ ફૂડ:

દિવસે અને દિવસે ફાસ્ટફૂડ નો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ. કરી ને નોનવેજ વસ્તુ ને પ્રોસેસ કરી ને ખાવા નું વધી રહ્યું છે. જેમાં પ્રોસેસ માં સોડિયમ દ્રારા પ્રોસેસ કરવામાં આવે છે જેથી આ ફૂડ જલ્દી ખરાબ થતા નથી. પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી શરીર ના અંદર નું સંતુલન ખોરવાઈ જાય છે. જેથી અસંતુલન થાય છે. તમે પ્રોસેસ્ડ ફૂડ થી બહુ ટેવાળેલા છો તો 15 દિવસ માં બે કે ત્રણ વાર લઈ શકો છો.

image source

2.આર્ટિફિશિયલ મીઠાઈ કે ખાંડ.

સમાન્યરીતે એવું કહેવાય છે કે તમારે વજન ઉતારવું છે તો તમે આ ટાઈપ ની એટલે કે સુગરફ્રી ખાંડ નો ઉપયોગ કરો. પણ આ વાત તદ્દન ખોટી છે. બધા જ રિચૅજ કહે છે કે આવી સુગર ફ્રી ખાંડ અને એમાં થી બનતી મીઠાઈ થી દુર રેહવું કારણકે તે લીવર ની સમસ્યાઓ પેદા કરે છે. અને ડાયાબિટીસ ના દર્દી માટે નુકસાનકારક સાબિત થયુ છે. શરીર ની ઇજિંગ પાવર પર ફરક પડે છે.

image source

3.મેંદા.

આજકાલ મેંદા નો વપરાશ દિવસે દિવસે વધે છે જેમકે પીઝા,પાસ્તા,બ્રેડ,કેક,પેસ્ટ્રી. છેલ્લા 10 થી 12 વર્ષ માં મેંદા નું પ્રમાણ વધ્યું છે.તે આવા ફૂડ ના કારણે ડાયજેસન ખરાબ થાય છે. આવા ફૂડ થી વજન વધે છે, હૃદય ની બીમારી થાય છે. અમુક સંશોધન મા એવું પણ કહે છે કે વધારે ને વધારે ખાવા માં આવે તો કેન્સર પણ થઈ શકે છે.

image source

4.સોડા

સોડા અને કોલ્ડડ્રિંસ માં એમાં ખાંડ વધારે છે. જે નુકસાન પોહોંચાડે છે. ડોક્ટર ના કહેવા પ્રમાણે 18% રોગો નું કારણ બની શકે છે. તેમાં પેટ ની બીમારી અને કેન્સર થઈ શકે છે.

5. તીખું અને તળેલું.

તીખું તળેલું ખાવા થી એસિડિટી થાય. અને ભરપૂર મસાલા વાળું ખાવા થી નુકસાનકારક સાબિત થાય છે.

તો દોસ્તો,હવે આ ફૂડ બંધકરી ને લાંબું જીવન જીવો. અને ફિટ રાખો..